________________
પ્રત્યાખ્યાન આગામી દાષાના ત્યાગના સંકલ્પ (૪૩૬-૪૩૯)
પ્રદેશ
એક પરમાણુ પરિમાણુ માકાશ એ પ્રકારે છત્ર વગેરે અષા કૂબ્યાનાં પદાર્થાની સ્થિતિ (૬૨૦, ૬૫૭)
અજાગરૂક
-
પ્રમત્ત
--
અથવા આત્મ—સ્વભાવ પ્રતિ સુસ (૧૬૨-૧૬૪) અથવા રાગ-દ્વેષ-રત (૬૦૧) પ્રમત્ત-સયત - સાધકની આઠમી ભૂમી (૮સુ' ગુણસ્થાન) જ્યાં સચમની સાથે સાથે મ’૪ રાગાદિના રૂપમાં પ્રમાદ હૈાય છે. (૫૫૪)
-
મ
સંશય વગેરેથી રહિત સભ્યજ્ઞાન (૬૮૫)
પ્રમાણ પ્રમાદ – ૧.મ પ્રસુપ્ત, ચારિત્ર પ્રત્યે અનુસાહ વા અનાદર (સૂત્ર ૧૩)
પ્રમાદ-ચર્યાં – એઠા બેઠા પેાતાના આસનમાંથી તાણા વાણા કે તૃણુ તેડતા રહેવું, પાણીના નળ ખુલ્લા મુકવા, વગેરે વગેરે અકારણુ સાવધ ક્રિયા (૩૨૧)
પ્રમાર્જન – વસ્તુઓને લેતી મૂકતી વખતે, અથવા ઉઠતી ખેસતી વખતે એ જગ્યા ક્ષુદ્ર જીવેાની રક્ષા માટે કાઈ સુવાળા સાધન વડે વાળવી-સાફ કરવી તે (૪૧૦)
પ્રવચન માતા માતાની માફક રત્ન–ત્રયની રક્ષા કરનારી.પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (૩૮૫)
–
Jain Educationa International
પ્રાણ – મન, વચન, કાયા રૂપ ત્રણ બળ, પાંચ ઈન્દ્રિય, આયુ અને શ્વાસેાવાસ-મા દસ પ્રાણ છે, (૬૪૫)
For Personal and Private Use Only
www.jainelibrary.org