SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જુગુપ્સા – પિતાના દેને અને બીજાના ગુણને છુપાવવા અથવા બીજા પ્રત્યે ગ્લાનિને ભાવ (૨૩૬). તત્વ - દ્રવ્યને અન્ય-નિરપેક્ષ નિજ સ્વભાવ અથવા સર્વસ્વ(પ૯૦) ત૫ – વિષય-કષાના નિગ્રહ, અથવા, ઈચછાઓના નિરોધ માટે બાહા તથા આત્યંતર રીતે કરવામાં આવતી ક્રિયાઓ. (૧૨, ૪૩૯). તીર્થ – સંસાર સાગરને પાર કરવા માટે તીર્થંકર પ્રરૂપિત રત્ન-ત્રય ધર્મ તથા તઘુક્ત જીવ. (૧૪) તેજે–વેશ્યા – ત્રણ શુભ લેશ્યાઓમાંથી જવન્ય અથવા શુભ હેઠ્યા. (૫૩૪, ૫૪૨) ત્યક્ત-શરીર – સુલેખન વિધિથી છેલું શરીર (૭૪૨) ત્રસ – રક્ષા માટે અથવા આહાર વગેરેની શોધમાં સ્વયં ચાલવા-ફરવામાં શક્તિશાળી બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા બધા જ “ત્રસ' કહેવાય છે. ત્રિ – ત્રણ ગુણવત, ત્રણ ગુપ્તિ, ત્રણ ગારવ, ત્રણ દંહ, ત્રણ દ્રવ્યાર્થિક-નય, તથા નિર્વેદ, નૈગમય, બળ, ભુવન, મૂઢતા, ગ, લેક, વેદ, શબ્દ–નય, શલ્ય, સામાયિક, વગેરે બધા ત્રણ ત્રણ છે. ત્રિઇન્દ્રિય – સ્પર્શન, રસના તથા ધાણ–આ ત્રણ ઈન્દ્રિયવાળા કીડી વગેરે છ (૬૫૦) કહે – મન લંડ, વચન દંડ, કાય દે (૧૦૧) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy