SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ચતુર્દશ – ચૌદ આવ્યંતર પરિગ્રહ, ૧૪ ગુણસ્થાન, ૧૪ જીવ સ્થાન, ૧૪ માર્ગણાસ્થાન, આ બધા ૧૪-૧૪ હેાય છે. ચારિત્ર – મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં નિમિત્ત રૂ૫ ગુણવિશેષ (૩૬). ચેતના – જીવમાં જ્ઞાન-દર્શનની તથા કતૃત્વ-ભકૃત્વની નિમિત્તભૂત મૂળ શક્તિ (૧૮૫) ચાવિત-શરીર – આત્મહત્યા દ્વારા છૂટનારું શરીર (૭૪૨) ચુતશરીર – આયુષ્ય પૂરું થતાં સ્વયં છૂટનારું શરીર (૭૪૨) છઘસ્થ- અલ્પણ (૪૯૭) જિન - ઈન્દ્રિય - "ી તથા કષાય – જય વીતરાગી અન્ત ભગવાન (૧૩) છવ - ચાર શારીરિક પ્રાણાથી અથવા ચૈતન્ય પ્રાણુથી જીવવાને કારણે આત્મ-તત્ત્વ જ જીવ છે. (૬૪૫) આ ઉપગ લક્ષણવાળું (૫૨, ૬૪૯) દિયાવાન અમૂર્ત દ્રવ્ય છે તથા ગણનામાં અનંત છે. (૬૨૫-૬૨૮), જ્ઞાનને લઈને સર્વગત હેવા છતાં (૬૪૮)પ્રદેશોની અપેક્ષાએ કાકાપ્રમાણ છે જે પિતાની સંકેચ-વિસ્તારની શક્તિને કારણે દેહ પ્રમાણ હેય છે. (૬૪૬-૬૪૭) છ–સ્થાન – જીના ત્રસ, સ્થાવર, સૂરમ, બાદર વગેરે ચૌદ ભેદ (૧૮૨, ૩૬૭) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy