SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ગુપ્તિ – સમિતિઓમાં સહાયક માનસિક, વાચનિક તથા કાયિક પ્રવૃત્તિઓનું ગેપન (૩૮૪, ૩૮૬) (વિશેષ જુએ સૂત્ર ૨૬ ઈ) ગુરુ - સમ્યકત્વ વગેરે ગુણે દ્વારા મહાન બન્યા હોવાને કારણે અહંત, સિદ્ધ વગેરે પંચ પરમેષ્ઠી (૬) ગ્રહિત-મિથ્યાત્વ – જુઓ અભિગ્રહિત-મિથ્યાત્વ. ગોત્ર-કર્મ – જે કર્મના કારણે જીવ ઉચ્ચ તથા નીચ કુળમાં જન્મ લે છે. (૬૬) ગૌરવ – વચન, કલા, સાદ્ધિ તથા સમૃદ્ધિને લઈને વ્યક્તિમાં ઉત્પન્ન થનારું અભિમાન (૩૪૮) જ્ઞાનાવરણ-કર્મ – જીવના જ્ઞાન ગુણને ઢાંકનારું અથવા મંદ કરનારું કર્મ (૬૬). ગ્રન્થ – ૧૦ બાહ્ય તથા ૧૪ અત્યંતર એમ ૨૪ પ્રકારના પરિગ્રહ (૧૪૩). ઘાતી કર્મ – જીવના જ્ઞાન વગેરે અનુછવી ગુણેને ઘાત કરનાર ચાર કર્મ–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય (૭) ચતુ – ચાર અર્થનય, ચાર કષાય, ચાર ગતિ, ચાર નિક્ષેપ, ચાર પર્યાયાર્થિક નય, ૪ શિક્ષાત્રત, વગેરે ચાર ચાર હોય છે. ચતુરિન્દ્રિય – સ્પ, રસના, ઘાણ તથા નેત્ર – આ ચાર ઈન્દ્રિયેવાળા ભ્રમર વગેરે જીવ (૬૫૦) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy