SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ખાધાક – ઘ`ટી-ચૂલા વગેરેના અધિક મારભ દ્વારા કરવામાં G આવતું હિં’સાયુક્ત ભાજન (૪૦૯) આભિનિષે।ધિક જ્ઞાન – ઇન્દ્રિય-અભિમુખ વિષયનું ગ્રઢણુમતિજ્ઞાનનું બીજુ નામ (૬૭૭) ૧૯૬ આયુ-કમ - આત્મા શરીરમાં રાકો રાખવાવાળું કર્મ (૬૬) આરભ – પ્રાણીઓને દુ:ખ પહોંચાડે એવી હિઁ'સક પ્રવૃત્તિ (૪૧૨, ૪૧૪) આાવ – નિષ્કપટતા તથા સરળતા (૯૧) આત ધ્યાન -- ઇષ્ટ વિયેાગ, અનિષ્ટ સયેાગ તથા વેદના વગેરેના કારણે ઉત્પન્ન થનારું દુ:ખ અથવા ખેદયુક્ત મનની સ્થિતિ (૩૨૮) આવાચના – સરળ ભાવપૂર્વક પેાતાના દોષાનુ' અાત્મનિંદા કરતાં કરેલ પ્રગટીકરણ (૪૬૧-૪૬૫) ભાવશ્યક સાધુ દ્વારા નિત્યકરણીય પ્રતિક્રમણ વગેરે છ કર્તવ્ય (૬૧૮, ૬૨૦, ૧૨૪) આસન 1 ધ્યાન તથા તપ વગેરે માટે સાધુએ પાળવાની કે કરવાની બેસવા, ઊભા રહેવાની વિધિ, પલ્થકાસન (૪૮૯), વાસન (૪૫૨) વગેરે ભેદને લઈ ઘણા પ્રકારના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy