________________
આસવ
૧૯૭
મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા શુભ-અશુભ કર્મીનું આવવું (૬૦૧-૬૦૪)
આવ
વૈરાગ્ય વધારવા મેહજન્ય ભાવાની તથા મન, વચન અનુપ્રેક્ષા અને કાયાની પ્રવૃત્તિઓ ત્યાગ કરવા ચૈાગ્ય છે તેવુ"
ચિંતન (૫૨૨)
સવ-દ્વાર – ક્રમ આગમનનુ` મૂળ કારણ – મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યાગ (૯૦૫)
ઇન્દ્રિય – જ્ઞાનના પાંચ કરણ--સ્પન, રસના, ઘ્રાણુ, નેત્ર, અને શ્રેાત્ર (૪૭) ચામડી, જીભ, નાક, આંખ અને કાન. ઈહલોક – મનુષ્યલાક કે તીોલેાક (૧૨૭) ઇર્યાં–સમિતિ ગમન—આગમન વિષયક યુતનાચાર (૩૯૬) ઉચ્ચા-સમિતિ – જુએ પ્રતિષ્ઠાપના સમિતિ
-
ઉત્તમા –કાળ સલેખનાયુક્ત મરણુ-કાળ (૫૭૮)
ઉત્પાદ – દ્રવ્યની નિત્ય નવીન પર્યાયાની ઉત્પત્તિ (૬૬૬-૬૬૭) ઉત્પાદન-દોષ – ગૃહસ્થાને એમની ઇચ્છા પ્રમાણે વિદ્યા, સિદ્ધિ અથવા ચિકિત્સા વગેરેના ઉપાય બતાવવાથી
-
–
પ્રાપ્ત થઈ શકે તેવી સદેષ શિક્ષા (૪૦૫)
ઉત્સર્ગ – જ્ઞાનાદિ કાર્યની સફળતાના સ`થા નિર્દોષ અતિ
B
કશ માર્ગ જેમાં સાધુ કોઈપણ પ્રકારના પરિગ્રહ ગ્રહણ નથી કરતા (૪૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org