________________
૧૯૧
અંતરાત્મા – દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપને સમજનાર
સમ્યમ્ દષ્ટિ (૧૭૯) અંતરાય-કમ – દાન, લાભ, લેગ, ઉપભોગ વગેરેમાં બાધક
કર્મ (૬૬) અન્યત્વ અનુપ્રેક્ષા – પિતાનું સ્વરૂપ દેહ વગેરેથી ભિન્ન છે
તેવી ભાવના (૫૧૮-૨૦) અપ–ધ્યાન – રાગ-દ્વેષ વશ બીજાઓનું અનિષ્ટ ચિંતન (૩૨૧) અપર ભાવ – વસ્તુને શુદ્ધ સ્વભાવ અથવા તત્ત્વ (૫૯૦) અપરમ ભાવ – અપર-ભાવ-વત્ (પ૯૦) અપવાદ – ઓછી શક્તિને લીધે વીતરાગ માગીઓને પણ
આહાર વગેરે ગ્રહણની આજ્ઞા (૪૪) અપૂર્વકરણ – સાધકની આઠમી ભૂમિ (૮ મું ગુણસ્થાન)
જેમાં પ્રવેશ કર્યા પછી જીવેનાં પરિણામ પ્રતિ
સમય અપૂર્વ અપૂર્વ થતાં જાય છે. (૫૫૬-૫૫૭) અપ્રદેશ – જેનો બજે કઈ પ્રદેશ નથી હોતે એવા એકશી
પરમાણુ (૬૫ર) અપ્રમત્ત – રાગ-દ્વેષ રહિત, આત્મા તરફ સદા જાગૃત
(૧૬૬-૧૬૯) અપ્રમત્ત સંયત – સાધકની સાતમી ભૂમિ (૭ મું ગુણસ્થાન)
જ્યાં કઈ પણ પ્રકારનું પ્રમાદ વ્યક્ત નથી થતે (૫૫૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org