________________
૧૯૦
પ્રવસાય – ક્રમ-બંધનું કારણ, જીવની રાગ-બુદ્ધિ (૧૫૪-૩૯૨)
અધ્યાત્મ – શુદ્ધાત્મામાં વિશુદ્ધતાનું આધારભૂત અનુષ્ઠાન (૧૩૭) અનગાર ગૃહત્યાગી સાધુ (૩૩૬)
અનભિગૃહિત મિથ્યાત્વ – બીજાના ઉપદેશ વગેરેથી નિરપેક્ષ જન્મજાત તત્ત્વનું અશ્રદ્ધાન (૫૪૯) અનર્થી' વ્રત – પ્રયાજન વિનાનાં કાર્યાંના ત્યાગ (૩૨૧-૩૨૨) અનશન – કની નિર્જરા માટે યથાશક્તિ એકએ દિવસ વગેરે . આહાર-ત્યાગરૂપ વ્રત (૪૪૨, ૪૪૭) અનિત્ય અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે જગતની ક્ષણ-ભ'ગુરતાને વારવાર વિચાર (૫૦૭-૧૦૮)
-
અનિવૃત્તિકરણ – સાધકની નવમી ભૂમિ, નવમ્' ગુણસ્થાન, જેમાં સમાન સમયવતી સાઠેનાં બધાં પિરણામ સમાન થઈ જાય છે અને પ્રતિ-સમય ઉત્તરાત્તર અન તગણી વિષ્ણુદ્ધતા પ્રાપ્ત થતી જાય છે. (૫૫૮) અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે ચિંતવન કરવામાં આવતી ભાર ભાવનાએ (સૂત્ર ૩૦)
અનેકાન્ત – વસ્તુની સ્વતંત્ર સત્તાનું અથત્રા વસ્તુની અન’ત ધર્માત્મક્તાનુ નિર્દેશક તત્ત્વ; નિયત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરાધી અનેક ધર્મ –યુગલેથી યુક્ત વસ્તુના --વિભાજ્ય એકરસાત્મક જાતિ 'તરસ્વરૂપ (૬૬૯-૬૭૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org