SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ પરિશિષ્ટ ૧ : પારિભાષિક શબ્દકારા (કૌસમાંના આંકડા ગાથાઓનેા ક્રમાંક સૂચવે છે. જે આંકડા સાથે ‘સૂત્ર' લખ્યું છે તે આંકઢા પ્રકરણના ક્રમાંક સૂચવે છે. ) અગ સમ્યગ્ નના આઠ ગુણુ (સૂત્ર ૧૮) અગાર વેશ્મ અથવા ઘર (૨૯૮) મેહયુક્ત મિથ્યાજ્ઞાન (૨૮૯) અજ્ઞાન અજ્ઞાની – મિથ્યાદષ્ટિ (૧૯૫) અજીવ – સુખદુઃખ તથા હિત-અહિતના જ્ઞાનથી (૫૯૩) અને ચેતનાથી રહિત પુદ્ગલ આદિ પાંચ દ્રવ્ય (૯૨૫) અણુન્નત – શ્રાવકના પાંચ વ્રત (સૂત્ર ૩૦૦) - અતિથિ સ‘વિભાગ-ત્રત - સાધુને ચાર પ્રકારનુ દાન દેવુ (૩૩૦-૩૩૧) - અતીન્દ્રિય સુખ – આત્માત નિરાકુળ માનદ અનુભૂતિ (૬૧૪-૬૧૫) અદત્તાદાન વ્રત –અસૌ વ્રત (૩૧૩) અધમ દ્રવ્ય – જીવ અને પુદ્ગલની સ્થિતિમાં પૃથ્વીની માર્ક સહાયક, ઢાકાકાશ-પ્રમાણ એક અમૃત દ્રવ્ય (૬૨૫, ૬૨૯, ૬૩૪) અધ્યવસાન – પદા–નિશ્ચય (૫૪૫) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy