________________
૧૪૬
૫૭૮,
પ૭૭. દુપ્રયુક્ત શમ, ઝેર, વૈતાલ (ભૂત) તથા દુષપ્રયુક્ત
યંત્ર, તથા કૃદ્ધ સર્પ વગેરે પ્રમાદીનું એટલું અનિષ્ટ નથી કરતાં જેટલું સમાધિ કાળે મનમાં રહેલાં માયાશલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શક્ય (નિયાણું) કરે છે. આથી બોધિ પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે
તથા સંસારને અંત નથી થતું. પ૭૯ એટલા માટે ગૌરવ રહિત (અભિમાન વિનાને )
સાધક પુનર્જન્મરૂપી લતાનું મૂળ અર્થાત મિયાદર્શનશલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્યને અંતરમાંથી
ફેંકી દે છે. ૫૮૦ આ સંસારમાં જે જીવ મિથ્યા-દર્શનમાં અનુરક્ત બની
નિયાણ-પૂર્વક અને કૃણ લેયાની પ્રગાઢતા સહિત
મરણ પામે છે તેમને માટે ધિલાભ દુર્લભ છે. ૫૮૧. જે જીવ સમ્યગદર્શનને અનુરાગી બની નિદાન રહિત
તથા શુકલ લેશ્યાપૂર્વક મરણ પામે છે તેને
બોધિલાભ સુલભ છે. ૫૮૨. (એટલા માટે મરણ કાળે રન-ત્રયની સિદ્ધિ અગર
સંપ્રાપ્તિના અભિલાષી સાધકે) પહેલેથી જ પરિકમ અર્થાત સમ્યક્ત્વ વગેરેનું અનુષ્ઠાન કરતાં રહેવું જોઈએ કારણ કે પરિકમ અથવા અભ્યાસ કરતા રહેનારની આરાધના સુખેથી થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org