________________
૧૫
પ૭૩. (પરંતુ) જેની સામે પોતાનાં સંયમ, તપ વગેરે
સાધનાને) કેઈ કર અથવા કઈ પ્રકારની ક્ષતિની આશંકા નથી એને માટે ભોજનનો ત્યાગ ઉચિત નથી. જે તે (છતાં પણ ભેજનને ત્યાગ કરી) મરવા જ માગતા હોય તે કહેવું પડશે કે એ
મુનિપણાથી જ વિરક્ત થઈ ગયું છે. ૫૭૪. સંખના બે પ્રકારની છે: ૧. આત્યંતર, અને,
૨. બાદા. કષાને પાતળા પાડવા તે આત્યંતર
સંલેખના અને શરીરને પાતળું પાડવું તે બાદ સંખના. પ૭પ. (સંલેખના ધારણ કરનાર સાધુ) કષાયોને પાતળા
પાડી ધીરે ધીરે આહારનું પ્રમાણ ઘટાડે. જે તે રેગી હાય, શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હોય, તે
આહારને સર્વથા ત્યાગ કરી દે. ૫૭૬. જેનું મન વિશુદ્ધ છે એની પથારી નથી થાસની કે
નથી પ્રાસુક ભૂમિની. એને આત્મા જ એની પથારી છે. (નોંધઃ સંલેખના ધારણ કરી હેય એને માટે પ્રાસક ભૂમિમાં ઘાસની પથારી કરવામાં આવે છે જેના ઉપર એ વિશ્રામ કરે છે– આ લક્ષ્યમાં રાખીને આ ભાવનું કથન કરવામાં આવ્યું છે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org