________________
૪૩૬.
૪૩૭.
૪૩૮.
૪૩૯.
૪૪૦
(૬) તમામ વાનિક વિકલ્પાને ત્યાગ કરી અને ભવિષ્યના શુભાશુભનુ' વિવરણ કરી જે સાધુ આત્માનુ ધ્યાન ધરે છે એનું એ પ્રત્યાખ્યાન નામનું આવશ્યક કહેવાય છે.
૧૧૫
જે પેાતાના ભાવને છોડતા નથી, અને કોઇ પણ પર-ભાવને ગ્રહણ કરતા નથી, અને જે બધાના જ્ઞાતા-દ્રષ્ટા છે એ ( પરમતત્ત્વ) ‘હુ” જ છુ’ એવુ. ચિંતન આત્મ-ધ્યાનમાં લીન જ્ઞાની કરે છે.
(અ) બાહ્ય તપઃ
( એ એવા પણ વિચાર કરે છે કે) જે કાંઈ મારું દુચારિત્ર છે એને હું મન, વચન અને કાય ક ત્યાગ કરુ' છુ. અને નિવિકલ્પ બની ત્રણ પ્રકારે સામાયિક કરુ છું.
પ્રકરણ ૨૮ ત સૂત્ર
તથા
જ્યાં કષાયાના નિરોધ, બ્રહ્મચર્યંનું પાલન, જિનપૂજન અનશન (આત્મહિત માટે) કરવામાં આવે છે એ બધું ‘તપ' છે. વિશેષતયા, મુગ્ધ એટલે ભકતા એ જ તપ કરે છે.
Jain Educationa International
તપ એ પ્રકારનું' છે : (૧) માથ અને (૨) આભ્યંતર. બાહ્ય તપ છ પ્રકારનું છે. એ પ્રમાણે અભ્યંતર તપ પણ્ છ પ્રકારનુ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org