________________
૪૩૧.
૪૩૨.
૪૩૩.
૪૩૪.
૪૩૫.
૧૧૪
ખાલાચના, નિંદા તથા ગાઁ દ્વારા પ્રતિક્રમણ કરવામાં તયા ફરી વખત દોષ ન કરવામાં પ્રયત્નશીલ સાધુના પ્રતિક્રમણને ‘ભાવ પ્રતિક્રમ' કહે છે. ખાકી બીજું બધું ( ( પ્રતિક્રમણુ વગેરૅ પાઠ ) ‘દ્રવ્ય
પ્રતિક્રમણ’
કહેવાય છે.
વચન-રચના માત્રને ત્યાગી, જે સાધુ રાગાદિ ભાવાને દૂર કરી, આત્માનુ’ ધ્યાન ધરે એનુ એ પારમાર્થિક પ્રતિક્રમણ કહેવાય.
ધ્યાનમાં ડૂબી મયેલેા સાધુ બધા ાષાને દૂર કરી શકે છે, એટલા માટે ધ્યાન જ સમસ્ત અતિચારો(દાષા)નુ' પ્રતિક્રમણ છે.
(૫) દિવસ, રાત્રી, પક્ષ, માસ, ચાતુર્માસ વગેરેમાં કરવામાં આવનારાં પ્રતિક્રમણ વગેરે વખતે શાસ્ત્રાક્ત નિયમ અનુસાર ૨૭ શ્વાસેાશ્વાસ સુધી અથવા ઉપર્યુક્ત કાળ સુધી,જિનેન્દ્ર ભગવાનના ગુણ્ણાનુ ચિંતન કરતાં, શરીરની મમતાને છોડી દેવી તેનુ નામ કાર્યોત્સર્ગ આવશ્યક છે.
કાર્યાત્સ`માં ાય તે સાધુ-દેવે, મનુષ્યે, તિર્યંચે, અચેતને, કરેલ ( એટલે કે પ્રાકૃતિક, આકસ્મિક ) બધા ઉપસર્ગા ( બધાએ, આપત્તિ ) સમભાવે રહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org