________________
૧૧૩
૪ર૭. જે સર્વ સાવઘ(આરંભથી વિરત, ત્રિ-ગુપ્તિ-યુક્ત છે
હેય છે-બને છે-તથા ઈન્દ્રિય ઉપર વિજય મેળવ્યું છે જેણે તેનું સામાયિક સ્થિર કેટીનું
હોય છે એમ કેવળિ ભગવાને ભાખ્યું છે. ૪૨૮. જે સર્વ ભૂતે (સ્થાવર અને ત્રસ જી તરફ
સમભાવી છે એનું સામયિક સ્થિર પ્રકારનું હોય છે.
આવું કેવળિ શાસનમાં કહેવામાં આવ્યું છે. ૪૨૯. (૨) શ્રી કષભદેવ વગેરે ૨૪ તીર્થકરોનાં નામની
નિરુક્તિ તથા એમના ગુણેને ગાવા, ગંધ-પપ-અક્ષત વગેરેથી પૂજા-અર્ચા કરી, મન-વચન અને કાયાની શુદ્ધિપૂર્વક પ્રણામ કરવા એને “ચ વિશતિ સ્તવન્ચીવિસન્થ નામનું બીજુ અ વશ્યક કહે છે. (૩) શ્રી વીર પ્રભુને વંદન કરવું તે “વાંદણું" નામનું ત્રીજુ આવશ્યક છે. () નિ તથા ગોંયુક્ત સાધુનાં મન-વચનકયા દ્વારા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના વ્રતાચરણવિષયક દે અગર અપરાધની આચાર્ય સામે આચનાપૂર્વક શુદ્ધિ કરવી એને પ્રતિક્રમણ આવશ્યક કહે છે
Y૩૦,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org