________________
કર૨, (પરંતુ) વચનમય પ્રતિક્રમણ, વચનમય
પ્રત્યાખ્યાન, વચનમય નિયમ, વચનમય આલેચના-આ બધાંને કેવળ સ્વાધ્યાય કહેવામાં આવે
છે. (ચારિત્ર નહિ. ) ૪૨૩. (માટે જ) જે કરવાની શક્તિ અને સંભાવના હેય
તે ધ્યાનમય પ્રતિક્રમણ વગેરે કર. આ સમયે જે શક્તિ નથી તે એ બધામાં શ્રદ્ધા કેળવવી એ કર્તવ્ય છે – શ્રેયસ્કર છે.
૪૨૫,
મશાલ
૪૨૪. ૧. સામાયિક, ૨. ચઉવિસલ્ય (લેગસ્ટ, વીસ
જિનનું સ્તવન), ૩. વંદના (વાંદણ), ૪. પ્રતિક્રમણ, ૫ કાર્યોત્સર્ગ અને ૬. પ્રત્યાખ્યાન (પચ્ચ અખાણી-આ છ આવશ્યક છે. (૧) તૃણ અને સોનું, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવે એને સામાયિક કહે છે, એટલે કે, રાગ-દ્વેષ-રૂપ અભિવંગ રહિત (ધ્યાન અથવા અધ્યયન
રૂપ) ચગ્ય પ્રવૃત્તિપ્રધાન ચિત્તને સામાયિક કહે છે. ૪૨૬. જે વચન-ઉચ્ચારણની ક્રિયાને ત્યાગ કરી, વીતરાગ
ભાવપૂર્વક આત્માનું ધ્યાન કરે છે એને પરમ-સમાધિ અથવા સામાયિક પ્રાપ્ત થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org