SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ૪૧. જે મુનિ આઠ પ્રવચન-માતાઓનું સન્ આચરણ કરે છે એ જ્ઞાની સંસારથી તરત મુક્ત થઈ જાય છે. પ્રકરણ ૨૭: આવશ્યક સૂત્ર ૪૧૭ આ પ્રકારના ભેદ-જ્ઞાન (દેહ અને આત્મા જુદા છે તે ) ને અભ્યાસ થઈ ગયા પછી જીવ માધ્યસ્થ ભાવયુક્ત થઈ જાય છે અને એથી એને ચારિત્રલાભ થાય છે. આને દઢ કરવા માટે પ્રતિક્રમણ વગેરે ( છ આવશ્યક ક્રિયાઓ) કહું છું. ૪૧૮. પર-ભાવને ત્યાગ કરી, નિર્મળ સ્વભાવી આત્માનો ધ્યાતા આત્મ-વશી હોય છે. એના કમને આવશ્યક કહેવામાં આવે છે. ૪૧૯. જે તું પ્રતિક્રમણ વગેરે આવશ્યક કર્મોની ઈચ્છા રાખે છે તે તું પિતાને આત્મ-સ્વભાવમાં સ્થિત, સ્થિર રાખ. આથી જીવને સામાયિક ગુણ પૂર્ણ બને છે. એનામાં સ મ ત પ્રવેશે છે. જે શ્રમણ આવશ્ય કર્મ નથી કરતે એ ચારિત્રથી ભ્રષ્ટ કહેવાય. એટલા માટે પૂર્વોક્ત ક્રમે આવશ્યક અવશ્ય કરવાં જોઈએ. ૪૨૧. જે નિશ્ચય-ચારિત્ર-સ્વરૂપ પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરે છે એ શ્રમણ વીતરાગ-ચારિત્રમાં સમુસ્થિત અથવા આરૂઢ બને છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy