SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ૪૧૧. (૫) જે સ્થાન એકાંતમાં હય, જ્યાં લીલી અથવા ભીની વનસ્પતિ તથા ત્રસ જીવ ન હય, ગામથી દૂર હોય, જે સ્થાનને કઈ દેખી શકતું ન હોય, અને જે વિશાળ-વિસ્તીર્ણ હોય અને જે પરત્વે કોઈને વિરોધ ન હોય ત્યાં સાધુએ મળ-મૂત્રને ત્યાગ કર જોઈએ. આને પ્રતિષ્ઠાપના અથવા ઉત્સર્ગ સમિતિ કહેવામાં આવે છે (સાધુ-સાધ્વી વિચારે.) (ઈ) ગુપ્તિ ૪૧૨. (૧) યતના-સપન (જાગરૂક, વિવેકી) યતિ સંભ, સમારંભ અને આરે મમાં પ્રર્વતમાન મનને રોકે, એનું ગેપન કરે તે મને ગુણિ છે. ' (૨) યતના-સંપન્ન (જાગરૂક) નિ સંરંભ, સમારંભ અને આ ભમાં પ્રવર્તમાન વચનને રેકે – એનું ગોપન કરે તે વચનગુપ્તિ છે. (૩) યતના–સંપન્ન (જાગરૂક) યતિ સંરંભ, સમારંભ, અને આરંભમાં પ્રવર્તમાન કાયાને રોકે, એનું ગેપન કરે તે કાય-ગુપ્તિ છે. જેવી રીતે ખેતરની વાડ અને નગરની ખાઈ અથવા નગરને કિલ્લો એની રક્ષા કરે છે, એવી રીતે પાપ-નિરોધક ગુપ્તિઓ સાધુના સંયમની રક્ષા કરે છે. ૪૧૩. ૪૧૪, ૧૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy