________________
૪૦.
૪૦૭
૪૦૮.
ભમરા જેમ ફૂલાને જરા પણ ઈજા પહોંચાઢયા વિના રસ ગ્રહણ કરે છે અને તૃપ્તિ અનુભવે છે તેવી રીતે લેાકમાં વિચરનારા, બાહ્યાંતર પરિગ્રહથી રહિત શ્રમણ, દાતાને કોઈ પણુ પ્રકારનું કષ્ટ દ્વીધા વિના, એણે આપેલા પ્રાસુક આહાર ગ્રહણ કરે છે. આ જ એમની એષણા સમિતિ છે. ૪૦૯. જો પ્રાસુક-ભાજી સાધુ આધાકમ (અધિક આરભ અને હિંસા દ્વારા તૈયાર કરવામાં આવેલું ભાજન )થી ચુક્ત અને પેાતાના માટે બનાવેલું ભાજન કરે તા તે દાષિત બને છે, પર'તુ જો તે ઉદ્દગમ વગેરે રાષાથી રહિત શુદ્ધ ભાજનની ગવેષણાપૂર્વક કદાચિત્ આધાકથી યુક્ત ભેાજન પણ કરી લે છે તે ભાવાથી શુદ્ધ હવાને લીધે તે શુદ્ધ જ છે.
૧૦૯
શક્તિ અથવા આયુષ્ય વધારવા માટે, સ્વાદ માટે, દેહ-વૃદ્ધિ કે તેજ-વૃદ્ધિ માટે મુનિજન આહાર લેતે નથો. જ્ઞાન, સંયમ અને ધ્યાનની સિદ્ધિ માટે જ એ આહાર કરે છે.
૪૧૦.
(૪) યતના (વિવેક, ઉપયાગ )પૂર્વક પ્રવૃત્તિ કરનારા મુનિ પેાતાના અને પ્રકારનાં ઉપકરણાને આંખા વડે જોઈ, પુજી, ઉડાવે અને રાખે - આને આદાન-ભ`ડ-નિશ્ચેષણ સમિતિ કહે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org