________________
૪૦૩.
૪૦૪.
૪૦૫.
૧૦×
૧. આંખે દેખેલી વાતનું જ નિરૂપણ કરતી હોય એવી ભાષા આત્મવાન્ મુનિ ખાલે ઉપરાંત, એ એવી ભાષા બોલે જે ૨ મિત ( ટૂંકી ) હાય, ૩. સદેહજનક ન હાય, ૪. સ્વર-વ્યંજન વગેરેથી પૂર્ણ ઢાય, ૫. સ્પષ્ટ ડૅાય, ૬ ખોલાઈ હાય છતાં ન ખોલાચા જેવી એટલે સહજ ' હાય, અને છ. ઉદ્વેગ
વિનાની હાય.
સુધા-દાયી ( કારણ વિના આપવાવાળા) મળવા મુશ્કેલ છે, અને મુધા-જીવી ( ભિક્ષા ઉપર જીવન વિતાવવાવાળા ) પણ મુશ્કેલ છે. મુધા-દાયી અને મુધા-જીવી અને સાક્ષાત્ અથવા પરપરાથી સુ-ગતિ અથવા મેાક્ષ પ્રાપ્ત કરે છે.
6
(૩) એ મુનિની એષણા સમિતિ યુદ્ધ કહેવાય જે * ઉદગમ-દ્રેષ, ઉત્પાદન-દોષ અને અશન-દોષ રહિત, ભાજન, ઉપધિ, શય્યા, વસતિ વગેરેના ઉપચેગ કરતા હાય.
*( આહાર મનાવતો તેખતે જે દોષ લાગે છે તેને ‘ ઉર્દૂમ વગેરે દોષ કહે છે. ઉત્પાદન વખતે લાગતા
',
દોષોને ઉત્પાદન દોષ' કહે છે. કરતી વખી લાગતા દોષને · અશન દેાષ
Jain Educationa International
(
For Personal and Private Use Only
આહાર ગ્રહણ
www.jainelibrary.org