________________
૧૧૬
૪૪૧. ૧. અનશન, ૨. અવમંદર્ય ( દરી),
૩. ભિક્ષાચર્યા (વૃત્તિ સંક્ષેપણ), ૪. રસ-પરિત્યાગ, ૫. કાયકલેશ અને ૬. સંસીનતા – આ પ્રમાણે બાહા તપ
છ પ્રકારનું છે. ૪૪ર. (૧ કર્મોની નિર્જરા માટે એક બે દિવસ વગેરેનું
યથાશક્તિ પ્રમાણ નક્કી કરી આહારને ત્યાગ સરળતાથી કરે છે એનું એ અનશન તપ
કહેવાય છે. ૪૪૩. જે શાભ્યાસ (સ્વાધ્યાય માટે શેડે આહાર કરે છે,
એને જ આગમાં તપસ્વી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશન તપ તે કેવળ – ભૂખને આહાર
- ભૂખે મરવું -લાંઘણ કહેવાય છે. ૪૪૪. જેથી મનમાં કોઈ પણ જાતના અમંગળની ચિંતા
ઉત્પન્ન ન થાય, ઈન્દ્રિમાં શિથિલતા ન આવે, અને જે મન, વચન તથા કાયાના યુગમાં પતનનું કારણ ન બને એને જ વાસ્તવમાં “અનશન તપ કહેવામાં આવે છે. પિતાનાં બળ, તેજ, શ્રદ્ધા અને આરોગ્યને ધ્યાનમાં લઈ ક્ષેત્ર અને કાળને અનુસાર, પિતે ઉપવાસ કરે. (કારણ કે શક્તિથી અધિક ઉપવાસ કરવામાં હાનિ થાય છે. )
૪૪૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org