SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨. ૨૩૩. ૨૩૪. ૨૩૫ ૨૩૬. ૨૩૭. .. સભ્ય-દૃષ્ટિ જીવ નિઃશ'ક' હોય છે અને એ કારણે નિભ ય પણ ડાય છે. એ સાત પ્રકારના ભચા—૧. આ લેાકના ભય, ૨. પર-તાના ક્ષય, ૩. ખરક્ષા ભય, ૪. અનુપ્તિ ભય, ૫. મૃત્યુ-ભય, ૬. વેદના—ભય, અને, ૭, અકસ્માત–ભય—થી રહિત હાય છે, એટલા માટે નિ:શક હોય છે. (અર્થાત્ નિઃશ ંકતા અને નિભ યતા બન્ને એકસાથે રહેનારા ગુથેા છે. ) જે સમસ્ત ક્રમ ફળામાં અને સંપૂર્ણ વસ્તુ-ધર્માંમાં કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી રાખતા એને નિષ્કાંક્ષ-સભ્યદૃષ્ટિ સમજવા જોઈ એ. જે સત્કાર, પૂજા અને વ'ના સુદ્ધાં પણ નથી ચાહતા એ કોઈની પણ પ્રશંસાની અપેક્ષા કેવી રીતે રાખે ! હૈ યાગી ! અગર જો ત' પરલેાકની આશા કરે છે તે ખ્યાતિ, લાભ, પૂજા અને સત્કારાદ્ધિ શા માટે ચાડે છે? શુ' એથી તને પરલેાકનું સુખ મળશે ? ૩ જે સમસ્ત ધર્માં ( વસ્તુ-ગત સ્વભાવ) પ્રતિ ગ્લાનિ નથી કરતા એને નિવિચિકિત્સા ગુણના ધારક સમ્યદૃષ્ટિ સમજવા જોઈએ. - જે સમગ્ર ભાવેા પ્રતિ વિમૂઢ નથી – જાગરૂક છે, નિર્ભ્રાન્ત છે, સૃષ્ટિ-સ’પન્ન છે, એ અમૃત-દૃષ્ટિક સમ્યગ્-દૃષ્ટિ જ છે. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy