SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષતિ (ક્ષમા) અને મુક્તિ (નિર્લોભતા) દ્વારા આગળ વધવું જોઈએ જીવનને વર્ધમાન બનાવવું જોઈએ. ૨૩૯ (અમૂઢ-દષ્ટિ અગર વિવેદી) કોઈના પ્રશ્નનો ઉત્તર દેતી વખતે ન તે શાસ્ત્રના અર્થ છુપાવે અને ન તે અપસિદ્ધાંત દ્વારા શાસ્ત્રની અસમ્યક્ વ્યાખ્યા કરે, ન માન કરે અને ન પોતાના વડપણનું પ્રદર્શન કરે, ન ન કઈ વિદ્વાનને પરિહાસ કરે અને ન કેઈને આશીર્વાદ છે. જેવી રીતે જાતિવંત અશ્વ લગામ દ્વારા સીધા રસ્તા ઉપર આવી જાય છે તેવી રીતે જ્યારે કોઈ વખત પિતાનામાં દુષ્ટ પ્રયોગની પ્રવૃત્તિ દેખવામાં આવે ત્યારે તેને તત્કાળ જ મન, વચન અને કાયાથી ધીર (સમ્યગૂ-દષ્ટિ) સમેટી લે. (૫ ઉપગ્રહન) ૨૪૧. તું મહાસાગર તે પાર કરી ગયો છે તે પછી કિનારા પાસે પહોંચીને કેમ ઊભે છે? એને પાર કરવામાં શીવ્રતા કર. હે ગૌતમ! ક્ષણભરને પણ પ્રમાદ ન કર. (સમય, ગેયમ ! મા પમાયએ.) [૬ સ્થિરીકરણ ] ૨૦.. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy