________________
ભૂપાલ વિજયના પત્રમાં શ્રાવકોને સંવેગી બનાવી ઉપધાન તપસ્યા કરે તે અંગેની શ્રી વિજયલક્ષ્મીસૂરિની સંમતિ છે. ગચ્છના ઝઘડા દૂર થાય અને શ્રાવકો સંવેગી ઉપાશ્રયે આવી આરાધના કરે તે વિશે વિચારો પ્રગટ થયા છે. શ્રી ભૂપાલવિજયે આ માટે અંતરાય કર્યો તેનું પ્રાયશ્ચિત કરવાની નિખાલસતાથી ઈચ્છા વ્યક્ત કરી છે તે આ પત્રનો મહત્ત્વનો વિચાર છે. બીજા પત્રમાં સાધુ વ્યવહાર અને સુખશાતાનો ઉલ્લેખ થયો છે.
વિજયલક્ષ્મીસૂરિને વડોદરે ભૂપાલવિજયે ખંભાતથી સં. ૧૮૨૫માં લખેલો પત્ર
સ્વસ્ત શ્રી આદિજિન પ્રણમ્ય શ્રી વડોદરા નગર મહાશુભસ્થાને પુજ્યારાષ્ટ્રે મહિમામેય સમસ્તગુણગણાલંકૃતગાત્રચરિત્રચૂડામણિ સકલશાસ્ત્ર સિદ્ધાંતના પારિણવર છત્રીસ ગુણૅ કરી વીરાજમાન દિનકર શમાંન તેજસ્વી શરદઋતુ પૂર્ણચંદ્ર મંડલાનન પાંચ સુમતિ ત્રિણ ગુપ્તિ પાલક મિથ્યાત્વના ટાલક વિદ્વજન મુગટામણિ સકલ કલા કુશલ ઈત્યાદિ અનેક ઉપમા વિરાજમાન પૂજ્ય શિરોમણિ ભ. શ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વર વરનાંણ ચરણ કમલાંન.
શ્રી સ્થંભતીર્થથી આશાવંત પં. ભુપતિવિજયુગ લખીત વંદના ૧૦૮ વારડવધારજ્યો યતઃઽત્ર સુખસ્યાતા છે.
તુહ્મારી સુખસ્યાતાના પત્ર પ્રસાદ કર્યા તે વાંચી ઘણું જ સંતોષ ઉપના બીજાં લખ્યા કારણ એ છે જે તુો પત્ર ગાંધી ઉપરે લખ્યો ઉપધાન આષ્ટી સંવેગી પાસે પેંસવાની રજા આપી તે તો સ્મારૂ કર્યું પણ તુહ્યો તો મોટા છો તુર્ભે જે લખ્યું તે અમે મહાઅંતરાય કર્યો પણ અમારે એહમાં જે હાંસલ ખાવાને વાસ્તીડથ લાંચ લેવા વાસ્તીએ કર્મ બાંધ્યું છે તે અન્ને પાતકી થયા તે તુહ્મને મલીસુ તીવા૨ે ડડ (આ) લોયણ તથા તપ કરવો ઘટસ્યું તે તુહ્મ પાસે કરી
Jain Education International
૮૮
For Private & Personal Use Only
www.jainelibrary.org