________________
અંતરાય છોડીસ્યું પણ ગચ્છમાં તુહ્મા૨ી તથા સા(મા)ની આજ્ઞા રજા અડકાવ છઈ તીવારેં માંગીવી પણ અડકાવ ન હોત તો તુહ્મનેં તથા અમનેં કોઈ આવક રજા મગાવત નહીં તુહ્મનેં ન કહજે તુહ્મા કિહાં વસો છો અને બીજાં ગછથી બીજા ગછના જતીની કરીયા સુધી કરીને ગછના જતીની તથા ગછનાયકની કરીયા નથી કરતા તે માટે ઓસવાલને એ વાતનો મમત્વ ઘણો છે જે એ અપાસરે એ ગછવાસીઓ કનેં ઉપધાન માલ નહીં કરીએં. એહવા કદાગ્રહ ક તે અભે તો ન ખમાય માટે ગાંધીનઈં આગલ રિ મારગ ગચ્છના ભાર્ગે તે માટે અડકાવ ક...છેં અને તુહ્મનેં એ વાત ગમતી હોય તો અમારેં કાંઈ કામ નથી. સુખેં ગછ(નો) છેદ જાઓ પણ તુમ્હારા સારા વાસ્તીઽમો પણ એટલા શ્રાવકનેં અલષામણા થઈને તુસ્રો ઈમ કહું લખું તો સુખેં પેંસવા દેસ્યું પછી ખંભાતિ શ્રાવક છેં હવે મારગ મોકલો થયો હવે સર્વ શ્રાવક સંવેગીની કરીયા કર(સે) ગછમાં જતીની કરીયા નહીં કરેં તીવાર્રે સારૂં ગછની સોભા સીરી રહેંસેં... છે અપાસરે આવે છે કોઈ તે પણ નહીં આવઈ માટે તુહ્મો શ્રી ખંભાયત અ...ગાંધીને ઉપધાંન વહેંવરાવી માલ પહેંરાવી ઓછવ કરી તુહ્યો વીહા૨ ક૨વો ઘટેં તો સુખે કરજ્યો તે ! વાતની ચિંતા ન કરવી આપણેં ગછની ઉન્નત દીસેં તુહ્મા૨ી સોભા જસ થાઈ તે વાંતે રાજી છીઈ ઓસવાલીએ તપીયાનેં મોહે અગડું કરી તુભ પાસે ઓણ ઉપધાંન વહીસ્યું તે વાતનેં પણ વર્ષ ૧.૫ થયું. પેસાયું નથી તે અડકાવ માટે તુસ્રો પધારસ્યો તે હવે તુહ્મ પાસે વરસ્યું ઈતિ તત્ત્વ બાકી રજા આપું તો આખા ગછના શ્રાવક શ્રાવિકા સર્વ તેહુ પાસે જયેં ત્યારે તુમ્હારે પાંતીઈ કાંઈ રહેંચેં તે નથી માટે તુહ્મો જરૂ૨ એકવાર પધારજ્યો પછેં તો તુસ્રો ડાહ્યા છો તુહ્મને તો ઝાઝું લખવું તે કારમું છે ન આવો તો અમે સર્વનઈં રજા આપીસ્યું જ્યારે અડકાવ કર્યો છઈ તીવારેં તુહ્મ ઉપચેં રાગ તેડાવ્યાનો કો છે માટે જેહવું હોઈ તેહવું લખી જણાવજ્યો. જો (ભા)વો તો
જે
Jain Education International
૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org