________________
સમાચાર ફરી લષજ્યો જે આજ્ઞા આપીઈં સંવત ૧૮૨૫ માગસર સુદી ૧૦ રવો ! એ ગુનહો પડયો તે માફ કરજ્યો એકજ (સ)મે ચૂકાછું ૫૦ હવે નહીં (ચૂકું).
વિજયલક્ષ્મીસૂરિએ પ્રેમવિજયગણને છાણી લખેલો ટૂંકો પત્ર
ઊં નત્વા ભ. શ્રી વિજયલક્ષ્મી સૂરભિલિખ્યતે પં. શ્રી પ્રેમવિજય ગ. વરાણાં અત્રથીડનુન્નતિ અમારિ તથા પં. નર પં હિત પં. ન્યાન પ્રમુખની વંદન. જાણયો તત્ર પં. મોહનજીનેં કેંહયો તથા પ્રતિ કેવલદાશની પરિખઝીંને આપી છે બીજી પ્રતિ ૨ કેવલદાસની આપર્ણ ઇહાં છે તે મોકલીસું આપણી પ્રતિ ૨ સીરપ્રશ્ન ૧ સીત્તઉસા ટ⟩શું ૨ એ કેવલદાસ પાસે છેં લ આપે તોલેયોં વિ. સુરતિમાં ગણેશજી કાલં પ્રાપ્ત છે તે ઉપર પં. પુરુષોત્તમજી ટાંણું ૨ તિહાં ગયાં છે. મણિભદ્ર યાત્રાની ઈછા છેં પિણ તથા વિધ સામગ્રી સર્વ મિલસ્યું તો લખીસ્સું સર્વ શ્રાવક શ્રાવિકાનેં ધર્મલાભ કેંશ્યો માર્ગશિર વદ ૧૦ દિને પ્રત્યુષે. પરં શ્રી પ્રેમવિજય ગા વરાણાં શ્રી છાંણીપુરે.
(જૈન યુગ ભાદ્રપદ આશ્વિન સં. ૧૯૮૩)
૯. આત્મબોધ પત્રિકા
શ્રાવક કવિ મનસુખલાલ (સં. ૧૮૯૯ થી સં. ૧૯૦૬)
પંચમહાલ જિલ્લાના ગોધરા ગામના અધ્યાત્મ રસિક શ્રાવક કવિ મનસુખલાલ ૨૦ સદીના પ્રથમ તબક્કામાં થયા હતા. ગોધરાના શ્રી હરિલાલ અંબાઈદાસ અને માતા જયંતિના પુત્ર મનસુખલાલ સં. ૧૮૯૯ના મહા વદ ૧૪ના રોજ ગોધરામાં જન્મયા હતા. બાલ્યાવસ્થાથી જ માતા-પિતાએ વ્યવહાર શિક્ષણની સાથે ધાર્મિક શિક્ષણ અને આચાર વિચારની તાલીમ આપી હતી.
મુસલમાન વેપા૨ીને ત્યાં દલાલીના ધંધામાં નોકરી કર્યા
Jain Education International
૯૦
For Private & Personal Use Only
www.jainelibrary.org