________________
આસ્વાદ્ય બન્યો છે. વિરહાવસ્થા દરમ્યાન રાજુલના હૃદયની અભિલાષા પત્રમાં પ્રગટ થઈ છે. નેમજીએ રાજુલનો ત્યાગ કર્યો છતાં રાજુલ તો એમજીને સમર્પણશીલ પ્રણયથી સ્વામી તરીકે સ્વીકારે છે. સ્ત્રી સહજ વિયોગની વેદના પત્રમાં વ્યક્ત થઈ છે. કવિના શબ્દો છે : જે મન નેહ મલી રહ્યો વાલા, ઉત્તમ ઉપમ(મા) તાસ રે, જો જો તેલ ફૂલેલ પ્રીતડી રે, જેહથી જગમાં રહી સુવાસ. T૧૪ની
કવિ પત્રનું મહત્ત્વ દર્શાવતાં જણાવે છે કે કાગલ ભલે જગ સર જીઉવાલા સાચો મિત્ર કહાય રે, મનનાં દુઃખ મન માંહી લખું, તે તો આંસુ અડે ઢિલ જાય રે. ll૧૭TI લેખ લાખણો રાજુલ લિખ્યોવાલા નેમજી ગુણ અસીરામ, અક્ષય અક્ષર વાંચ્યો મારી ક્રોડ ક્રોડ સલામ. T૧૮11
ભારતીય કાવ્ય પરંપરાના ન્યાયે મધુરેણ સમાપયો કરતાં કવિ જણાવે છે કે નેમ રાજુલ શિવપુર મિલ્યા પુગી રાજુલ કેરી આસ રે, શ્રી વિનય વિજય ઉવઝાયનો, શિષ્ય રૂપવિજય ઉલ્લાસ રે..૧૯IT
જૈન પત્ર સાહિત્યની રસિક પ્રસાદી સમાન આ પત્ર ભક્તિરસમાં શુચિ સ્નાન કરાવીને તેમ-રાજુલના જીવનની ઝાંખી કરાવે છે અને અંતે તેમ-રાજુલનું શિવપુરમાં મિલન થાય છે એ પ્રસંગ વિશેષ આકર્ષક અને ભક્તિભાવપૂર્ણ બન્યો છે.
નેમ રાજુલ લેખ
શ્રી શારદાએ નમઃ શ્રી ગુરૂભ્યો નમ: સ્વસ્તિશ્રી રેવંતગિરે વાલા, નેમજી જીવન પ્રાણ રે, લેખ લખું હોંશે કરી, રાણી રાજુલ ચતુર સુજાણ.
TI૧TT
૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org