________________
વહેલા આવયો(જો) વળી, જે હોય વેધક જાણ, તસ સંભાલાવયો.
ખેમ કુશલ વરતે ઈહાં જપતાં તે પ્રભુજીનાં નામ રે, સાહિબ સુખશાતા તણો, મુજ લખજો લેખ અનામા. સાવ સોવન કાગલ કરુંવાલા, અક્ષર રયણ રચત રે, મણિ માણિક લેખન જરું રે, હું તો પિઉ ગુણપ્રેમ લિખંત. તોરણથી પાછા વળ્યા, તેહને કાગલ લિખું કેરી રીત રે, ન રહે મન મારું મોંને, સાલે પૂરવ પ્રિત. દિવસ તે જિમતિમ નિગમું, મુને રયણી તે વરસ હજાર, જો હોવે મન મિલવા તણા, તો વહેલા કરયો સાર. નવયૌવન પિ ઘર નાહિં, વસવો તે દુરજન વાસ રે, બોલે બોલ દાખવુંવાલા, ઊંડો મર્મ વિમાસ,
કમલા બીજ મલે મનમાં, ન હોય તસ નેહ રે, લીધા મુકી જે કરો તે તો આખર આપે છેહ રે.
Jain Education International
૭૫
11211
For Private & Personal Use Only
11311
||૪||
સઉકો રમે નિજ મીલીઈવાલા, કામિની કંતસું હેજ રે, થર થર ધ્રુજે દેહડી મારી, સુની દીસે સેજ રે. વીતી હસે તે જાણશોવાલા, વિરહની વેદન પુર રે, ચતુરા મનમેં સમજશો, શ્યું જાણે મૂરખ નર. પતંગ રંગ દીસે ભલો ન, વિખમતા વડી રીથ(સ) રે, ફાટે પણ ફીટે નહિ, હું તો વારી ચોલમજીઠ. ઉત્તમ સાજન પ્રીતડી, જિમ જલમાં તેલની ધાર રે, ત્રીજા પોહરની છાંહમી તે તો વડયું લહે વિસ્તાર. હરથકી ગુણ સાંભળ્યા, તેહ નેમને મિલવાનું થાય, વાલેસર મોરી વિનતી તો તે, જિહાં તિહાં કહી ન જાય. ।।૧૨।।
||૫||
||૬||
||૭||
Ile!!
TITI
||૧૦||
||૧૧||
||૧૩||
www.jainelibrary.org