________________
કોડી જતન કરી કોઈ રાખે, માનિની મહેલ મઝારી રે, | તો પણ તેહને સૂતાં વેચે, ઘડી ન રહે ધૂતારી રે.
નારી વિષેના આવા વિચારો દર્શાવીને ચંદરાજા એમ કહે છે, છે કે તું આવી નથી. મારી તો તારા પ્રત્યે સાચી પ્રીત હતી. તું જ છે) બદલાઈ ગઈ છે. તને સાસુ હાલી છે એટલે એમની સાથે હાલજે. કવિ જણાવે છે કે -
તો વહુને સાસુ મળીજી મોકલે હાલજ્યો છેક તારો કોઈ દોષ નથી, ભાગ્યમાં જે થવાનું હતું તે થયું છે, તે થશે એ કવિની અભિવ્યક્તિમાં કટાક્ષ છે. કાગળ નાનો છે પણ હિતકારી વચનો ઘણાં છે તે કેવી રીતે લખી શકાય?
મધ્યકાલીન પરંપરામાં સમસ્યાનો પ્રયોગ થતો હતો તેનું અનુસરણ કરી સમસ્યા દ્વારા ગુણાવલી પ્રત્યેનો પ્રણય દર્શાવ્યો
છે.”
ગુ. ૨૫
ગુ. ૨૬
ઘંઉની પહેલાં નીપજેજી, પીળું તરૂવર તાસ, પહેલી ચોથી માતાજી, તે છે તું માહીપાસ.
આ સમસ્યાનો જવાબ “જીવ' છે. દો નારી જાતિ શામળાજી, પાણી માંહે વસંત, તે તુજ સજ્જન દેખવાજી, અળો અતિ ધરંત.
આ સમસ્યાનો ઉત્તર’ આંખની કીકી છે. મઠ માંહે તાપસ વસેજી, વિચે દીજે જીકાર, તુમ અમ એવી પ્રીતડીજી, જાણે છે કિરતાર.
આનો ઉત્તર “મજીઠ' છે. ર સાત પાંચને તેરમાંજી, મેળવજો દોઈ ચાર લગાર,
આનો જવાબ “એકત્રીશ” છે.
ગુ. ૨૭
ગુ. ૨૮
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org