________________
કપટી નિઃસ્નેહી કહીજી, વળી તે નારી સર્વ : ઈંદ્ર ચંદ્રને ભોળવ્યાજી, આપણ કરીએ શો ગર્વ. ||૧૫T (g નદી નીર ભૂજ બળે રેજી, કહેવાય છે રે અનાથ; એક વિષયને કારણે જી, હણે કંતને નિજ હાથ. TI૧૬II ગામમાં બીહેશ્વાનથીજી, વનમાં ઝાલે છે વાઘ; નાસે દોરડું દેખીનેજી, પકડે ફણિધરનાઘ.
TI૧૭TI ભર્તુહરી રાજા વલીજી, વિક્રમરાય મહાભાગ; તે સરખા નારી તણાજી, કદિય ન પામ્યા તાગ. TI૧૮TI
સ્ત્રી ચરિત્ર નિરૂપણ કરતી ઉદયરત્નની સક્ઝાયનો સંદર્ભ ચંદરાજાના પત્રમાં સ્ત્રી વિષયક વિચારો વ્યક્ત થયા છે. તેની સાથે સામ્ય ધરાવે છે. અબળા એહવું નામ ધરાવે, સબળાને સમજાવે રે, હરિહર બ્રહ્મા પુરંદર સરિખા, તે પણ દાસ કહાવે રે. ||રા એક નરને આંખે સમજાવે, બીજા શું બોલે કરારી રે, ત્રીજા શું કર્મ કરે તક જોઈ, ચોથો ચિત્ત મોઝારી રે. વ્યસન વિલુબ્ધિ જુએ વિમાસી, ઘટના ઘટતી વાતે રે, પરદેશી મુંજની પરે જોઈ, મળજો એહ સંગાતે રે. જાંગ ચીરીને માંસ ખવડાવ્યું, તો પણ ન થઈ તેહની રે, મુખની મીઠી દીલની જૂઠી, કામિની ન હોય કેહની રે. |પાT પગલે પગલે મન લલચાવે, શ્વાસોશ્વાસની જુદી રે, ગરજ પડે ત્યારે ઘેલી થાએ, કામ સરે જાય કૂદી રે. T૬TI
કરણી એહની ન કહી ન જાએ, કામિની તણી ગતિ ન્યારી રે, S ગાયું એહનું જે નર ગાશે, તેણે સદ્ગતિ હારી રે. ||૭|| કી
લાખ વાતે લલચાવે લંપટ, વિરૂઈ ને વિષની ક્યારી રે, એહના પાસમાં જે નર પડીયા, તે હાર્યા જમ વારી રે. Tદા
TI૪TI
(જંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org