________________
તે
વ્યવહાર જીવનના પત્રોની અસરથી લખાયેલી પંક્તિઓ ઓછું અધિકુંને વિપરિત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાજ, લાગું છું તુમ પાય, કાગળ.
_TI૧૫Tી મધ્યકાલીન પરંપરાનું અનુસરણ કરીને પત્ર લખવાનો સમય દર્શાવ્યો છે. સંવત ૧૮૫૩ની સાલમાં, હરખે હર્ષવિજય ગુણ ગાય, પ્રેમે પ્રણમું પાય, કાગળ.
T૧૬TI સીમંધર સ્વામીના વર્ણનમાં અન્ય કવિઓ સમાન એક જ પ્રકારની ઉક્તિઓ જોવા મળે છે. અરિહંતના બારગુણ, ૩૪ અતિશય, વાણીના ૩૫ ગુણ, ૧૦૦૮ લક્ષણયુક્ત શરીર, સુકોમળ કાયા, સુવર્ણમય યૌવન વગેરેનો પત્રમાં ઉલ્લેખ કરીને સીમંધર સ્વામીનો મહિમા ગાયો છે.
શ્રી સીમંધર સ્વામીની વિનંતિ
(રાગ - કંકુ છાંટી કે કંકોતરી મોકલી) સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જીહાં રાજે તીર્થિકર વીશ; તેને નમું શિશ, કાગળ લખું કોડથી.
(૧) સ્વામી જઘન્ય તિર્થંકર વશ છે, ઉત્કૃષ્ટા એકસો સિત્તેર, તેમાં નહિ ફેર.
કાગળ (૨) સ્વામી બાર ગુણે કરી યુક્ત છો, અંગે લક્ષણ એક હજાર, ઉપર આઠ સાર.
કાગળ (૩) સ્વામી ચોવીશ અતિરાય શોભતાં, વાણી પાંત્રીસ વચન રસાલ, ગુણો તણી માલ. સ્વામી ગંધ હસ્તી સમ ગાજતાં, ત્રણ લોક તણાં પ્રતિ પાળ, છો દિન દયાળ.
કાગળ (૫)
કાગળ (૪) છે)
૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org