________________
સ્વામી કાયા સુકોમળ શોભતી, શોભે સુવર્ણ સોવન વાન, કરૂં હું પ્રણામ.
સ્વામી ગુણ અનંતા છે તાહરા, એક જીભે કહ્યા કેમ જાય,
લખ્યા ન લખાય.
કાગળ (૬)
ભરત ક્ષેત્રથી લીખીતંગ જાણજો, આપ દર્શન ઈચ્છક દાસ, રાખું તુમ આશ.
કાગળ (૮)
મેં તો પૂર્વ પાપ કીધાં ઘણાં, જેથી આપ દર્શન રહ્યા દૂર, ન પહોંચું હજાર.
કાગળ (૭)
મારા મનના સંદેહ અતિ ઘણાં, આપ વિના કહ્યા કેમ જાય, અંતર અકળાય.
કાગળ (૧૦)
આડા પહાડ પર્વતને ડુંગરા, તેથી નજર નાખી નવ જાય, દર્શન કેમ થાય.
કાગળ (૯)
Jain Education International
સ્વામી કાગળ પણ પહોંચે નહિ, નવી પહોંચે સંદેશો સાંઈ, હું તો રહી આંહિ.
૬૦
કાગળ (૧૧)
દેવે પાંખ આપી હોત પીઠમાં, ઊડી આવું દેશાવર દૂર, તો પહોંચું હજાર.
સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છો આધાર, ઉતારો ભવપાર.
કાગળ (૧૪)
For Private & Personal Use Only
કાગળ (૧૨)
ઓછું અધિકું ને વિપરિત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાજ, લાગું છું તુમ પાય. કાગળ (૧૫)
સંવત ૧૮૫૩ની સાલમાં, હરખે હર્ષવિજય ગુણગાય, પ્રેમે પ્રણમું પાય.
કાગળ (૧૩)
કાગળ (૧૬)
(જિન ગુણ મંજરી)
www.jainelibrary.org