________________
ઢાળ સાતમી (આલે આલે ત્રીશલાનો કુંવ૨ - એ દેશી)
જગ જીવન જગ રાજીયા એ, સીમંધર સુખ કંદ; હરખે હિયડું ઉલ્લસે એ, દીઠે દીઠે તુમ મુખ ચંદ, સીમંધર સાહિબ સમરીએ એ, સમય સમય સો વાર. સી. (૧)
ન
કરશું કોડી વધામણાં એ, જપશું જય જયકાર; મંગલ તૂર વજાવશું એ, સફલ કરૂં અવતાર. લાખેણાં કરૂં લુંછણા એ ભરી મુગતાફલ થાળ; જબ સો નયણે નિરખશું એ, સાહેબ દેવ દયાલ. એહ જો મુજ મન ચિંતવ્યું એ, સફળ હોશે જિણી વાર; તવ હું જાણીશ મુજ સરીખોએ, કોઈ ન ઈણે સંસાર. અમ પ્રણામ અવધારજો એ, કેવલ કમલા કંત; સંઘ સકલની વંદના એ, જિહાં વિચરે તું જયવંત. ઈમ જિનવર ગુણ ગાવતાં એ, જીહવા પાવન કીધ; મનહ મનોરથ સવિ ફલ્યા એ, નરભવ લાહો લીધ. શિરનામે જિનવર તણે એ, સાતે સુખ શ્રીકાર; ઈમ સીમંધર સમરણે એ, ઘર ઘર જય જયકાર. સંવત સોળસેં બ્યાસીએ એ, સુરગુરૂ વાર પ્રસંગ; દીવાળી દિવસે લખ્યો એ, કાગળ મનને રંગ.
દુહા
તવગચ્છગયાંગદિણ - યર સિરિ વિજયસેણ સૂરિણ; સીસેણં સંયુણીઆ, સહરિસં કવિકમલ વિજયણ. ચઉતીસાઈસયનિહિ, અઠ્ઠમહાપાડિ હેર પડિપુન્નો, સુરરઈઅસમવસરણો, તિહુઅણ જણ લોયણાનંદા.
Jain Education International
૫૭
For Private & Personal Use Only
સી. (૨)
zil. (3)
સી. (૪)
સી. (૫)
સી. (૬)
zil. (9)
zil. (c)
(૧)
(૨)
www.jainelibrary.org