________________
સી. (૧)
સી. (૨)
સી. (૩)
સી. (૪)
ઢાળ છઠ્ઠી (મેરે સાહિબ તુમહિ હો - એદ દેશી) સીમંધર જિન વિનતિ, અવધારો મોરી, કિંકર કર જોડી કરું, હું એવા તોરી. અમ મન પ્રેમ અખંડ એ, તુમ શું જિનરાજ; અવર ભલેરા નિજ ઘરે, નહિ કાંઈ કાજ. મેરૂ મહિધર મૂળથી, કંપે કોઈ કાળે; અંબર ગ્રહ ગણ પૂરીયો, પેસે પયાલે. સકલ કુલાચલ હળહળે, મહી મંડલ ડોલે; શ્રી હરિશ્ચંદ્ર નરિંદ્ર ન્યું, જગે જુઠું બોલે. અમૃત વિષ ધારા વમે, સાગર ભૂ રેલે; સૂરજ પશ્ચિમ ઉંગમે, ગંગા હર મેલે. તોહે હું છાંડું નહિ, તુમશું ઘણ નેહ, મુજ મન એક તુહી હળ્યું, ગિરૂઆ ગુણ ગેહ. અમ સરીખા સેવક ઘમા, તાહરે ભગવંત; પણ અમ સાહિબ એક તું, તુંહી જ અરિહંત.
દુહા કિં બહ કાગલ મેં લિખું, લખ લાલચ બહુ લોભ; મિલ્યા પછી માલૂમ હશે, ચિર થાપણ થિર થોભ. કિં બહુ મીઠે બોલડે, જો મન નહિ સનેહ;
જો મન નેહ અUહ તો, એક જીવ દો દેહ. S કિં બહુ કાગલ મેં લિખું, ઘણું ઘણેરૂં ગુઝ; છે. સેવા નિજ પદ કમલની, દેજો સાહેબ મુઝ.
સી. (૫)
સી. (૬)
સી. (૭)
-
ઇ
(૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org