________________
નિ. (૧)
ભૂતલે ભલા ભલેરડાં, જે જાણી જે જાણ; તે સઘલાએ તુમ પછી, સીમંધર જગ ભાણ.
ઢાળ પાંચમી (જિહાં લગે આતમ દ્રવ્યનું - એ દેશી) નિ:સનેહી તુમહી ભયે, ન્યાયી નાથ નિરીહ; નેહ કરી કુણ નિર વહે, જાવજીવ નિશદીહ. સાજન ભાજન ભોજને, યુગતિ પ્રીત જગાય; નેહ કરતાં સોહિલો, પણ નિરવાહો ન થાય. જગમાં વીરલા જાણીયે, સયણ અખંડ સનેહ; સંપદિ આપદિ સારીખા, છાંડી ન દીયે છેહ. તુમ મોટે હું નાનડો, યું દિલમેં મત આણ; સૂરજ પંકજ પ્રીતડી, ઉત્તમને અહિનાણ. વડ તરૂઅર છાયા કરે, રાય રંક સમાન; તિમ તુમ હમ ઉપર ધરો, પરિગલ પ્રેમ સમાન.
વાધે હમ વાન.
નિ. (૨)
નિઃસનેહી સુખીયા રહે, વેલુ કણ ન્યું હોય; સસનેહા તિલ પીલીયે, દહીં મથે સબ કોય. નેહ ન કીજે જિહાં લગી, તિહાં જીવને સુખ હોય; નેહ વિરહ જબ ઉપજે, તબ દુઃખ સાલે સોય. નિરગુણ નેહ ન કીજીયે, કીજે સદ્ગુણ સંગ; સીમંધર જિનસારીખો, રાખું અધિકો રંગ.
પપ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org