SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ઇણિપરે પરે પરે પાતક જે કર્યાજી, તાસ ફળ પામ્યો આજ; ગ) જેણે તુમ હમથી દૂર દેશાંતરેજી, જઈ વસ્યા જિનરાજ, જિ. (૮) (d 2 વચન સુધારસ સીંચી ઠારીયેજી, વિરહ દાવાનળ દાહ; 5 અબ ચેં હમકુ દરીસણ દીજીયેજી, હમ દરીસણ ચાહ. જિ. (૯) ) દુહા મનહ મનોરથ જે કરે, તે પૂરણ અસમત્વ; સ્વર્ગે સુરદ્રુમ મંજરી, ત્યાંહિ પસારે હત્ય. ફિટ હિયડા! ફુટે નહિ, હજી નહિ તુજ લાજ; જીવ જીવન વિહોહડે, જીવ્યાનું કુણ કાજ ? માણસથી માછો ભલાં, સાચા નૈહ સુજાણ; ન્યું જળથી હોય જુજુઓ, હું તે છંડે પ્રાણ. સહસ વહે સંદેશડો, લેખ લહે લખ મૂલ; અંગો અંગ મેળાવડો, સુરતરૂ ફુલ અમુલ. ઢાલ - ચોથી (સુત સિદ્ધારથ ભૂપનો રે- એ દેશી) અમૃત સમરે અમર ક્યું રે, જિમ રતિ સમરે કામ; માધવ મન જિન રાધિકા રે, જિમ લખમણ શ્રી રામ રે, જિણગુણ સાંભરે સીમંધર, જીનરાય રે સુગુણ ન વિસરે. (૧) સામજ સમરે સલ્લકી રે, સારંગી સારંગ; તારાપતિ જિમ તારિકા રે, જિમ મૃગ રાગ તરંગ રે. જિ. (૨) જિમ ગંગા ગંગાધરો રે, વિધિ સાવિત્રી રે સંગ; S જિમ ગંગાજલ હંસલો રે, ઇસર ગોરી સુરંગ રે. જિ. (૩) થી પૃથ્વી પાણી પ્રીતડી રે, જિમ ચંદન ને નાગ; જિમ રજનીકર રોહિણી રે, જિમ દિન દિનકર રાગ રેજિ. (૪) - ૫૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy