________________
ઢાલ - બીજી (રાગ સુણ જીનવર શંત્રુજય ધણીજી - એ દેશી) ધન્ય તે દિન જીન! જાણીરેજી જિહાં તુમશું સંજોગ; સંપજશે સોભાગીયાજી, ટળશે વેર વિજોગ, કરો જિન સેવક જન સંભાળ; તુમ હો દિન દયાળ, કરો તુમ વિણ કવણ કૃપાળ. ક. (૧) અણદીઠે અલજો ઘણોજી, દીઠે નયણ ઠરંત; મુજમન કેરી પ્રિતડીજી, તું જાણે જયવંત.
ક. (૨) તિણ કારણ જિન દીજીયેજી, નિજ દરીસણ એકંત; તુમ વીન મુજ મન ટળવળેજી, નયણાં નીર ભરત. ક. (૩) નયણે તુમ દરીસમ રૂચેજી, શ્રવણે વયણ સુહાય; મન ભીલવાને ટળવળેજી, કીજે કોટી ઉપાય. જિમ મન પસરે માહjજી, તિમ જો કર પરંત; તો હું હરખી દૂરથીજી, તુમ ચરણે વિલગત. ક. (૫) પુણ્યવંત તે પંખીયાજી, પગ પગ જેહ પેખત; ફરી ફરી દેતા પ્રદક્ષિણાજી, પુરે મનની ખંત. ક. (૬) તુજ દરશણ વિણ, જીવવું છે, તે જીવન મરણ સમાન; અહવા મરણ થકી ઘણુંજી, જાણું અધિક સુજાણ.
ક. (૭) પૂજ્યો પ્રણમ્યો સંથણ્યોજી, તું ગાયો ગુણવંત; જેણે તુંનણે નિરખ્યાજી, તસ જીવિત ફલવંત.
તે દિન કબહી આવશેજી, મુજ મન ઠારણહાર; AS તુજ મુખ ચંદ નિહાળતાંજી, સફળ કરીશ અવતાર.
ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org