________________
કલ્યાણ છે જી, તુમ પ્રસાદે જિનરાજ; વિજોગડોજી, તે પીડે મુજ આજ.
તું જગજીવન જાણીયે જી, સોભાગી શિરદાર; તું વૈરાગી વાલહો જી, મુજ ચિત્ત ચોરણહાર. તું ત્રિભુવન ભૂષણ ભલોજી, ભંજે ભવ ભય ભીડ; તુજ વિણ કુણ આગળ કહુંજી, મુજ મન કેરી પીડ. તુમ ગુણ કોડી ગમે ઘણા જી, જેમ જેમ સમ મન્દિ; તિમ તિમ વિરહાનલ જલે જી, જ્યું ધૃત સિંચ્યો વર્હિ. સો. (૬)
સો. (૭)
અત્ર કુશળ પણ જે તુજ
વિરહ વ્યથા વ્યાકુળપણે જી, જીવ પડે જંજાળ; અતિ ચિંતા અરતિ કરી જી, દિવસ ગમાયા આળ. ધન્ય વેળા ધન્ય તે ઘડી જી, જિહાં દેખું તુમ મુખનૂર; દુઃખ દોહગ દૂરે કરૂં જી, પ્રહ ઉગમતે સૂર. વિરહ તાપ ઉપશામવાજી, અમૃત સમ અણમોલ; વલ્લભ ! વળતે કાગળેજી, લખજો ટાઢો બોલ.
દુહા
તુમ ગુણગણ ગંગાજળે, ઝીલે મુજ મન હંસ; પણ તુજ વિરહ પીડીયો, જિમ મધુસૂદન કંસ.
ગુણ ફીટી અંગાર હુએ, હિયડું ડજ્જે તેણ; અવગુણ નીર ન સાંભરે, ઓલાવીજે જેણ. સંદેશે સજ્જન તણે, જીવે માસ છ માસ; દૂર દેશાંતર વાસીયા, સંદેશે સુખ વાસ.
Jain Education International
૫૦
For Private & Personal Use Only
zil. (3)
સો. (૪)
સો. (૫)
સો. (૮)
સો. (૯)
(૧)
(૨)
(3)
www.jainelibrary.org