________________
આંણી વાટઈ જાણું આવસઈ રે તિણિ ધિઈ રહું બારિ આશા-બાંધિઉ મન રહઈ રેન લહઈ અસૂર સવાર. વા. (૨૬) તુજ ઉપરિ મુજ નેહડઈ રે સાખી ચંદ સુજાણ ઘણુ કહિ ~ કારિમૂરે તુજ હાથિ મુજ પ્રાણ. વા. (૨૭) પસરી તુજ મન માંડવિઈ રે મનોહર અહ્મ ગુણવેલિ નહિં જલિંનિતુ સીચઓ રે જિમ હુઈ રંગ રેલિ. વા. (૨૮) કિહા સૂરિજ કિહાં કમલિની રે કિહાં મોર કિહાં મેહ દૂરિ ગયા કિમ વીસરાઈ રે ઉતમ તણા સનેહ. વા. (૨૯) માનસ સમરઈ હંસલા રે ચાતિક સમર મેહ કમલ ભમર વિંઝ હાથીઆ રે તિમ સમરું તુજ નેહ. વા. (૩૦)
૫ (રાગ ધન્યાસી) ચતુર ચમકઈ ચીતડાં તૂ ચાલતાં ભંઈ સોહઈ રે અમી ઝરઈ મુખિ બોલતાં તૂ તારાં નયનભૂમિ સહુ મોહઈરે. (૩૧) એહવા રે ગુણ તુહ તણાં કાંઈ કહતાં નાવઈ પાર રે, મન માંહિ જાણું ઘણું મોહણ વેલિ અવતાર રે. દ્રુપદ (૩૨) જવ જગદીસર મેલસ્વઈ તવ મલસુ સુરંગઈ રે, કહસુમનના દુઃખડાં તુ અલજી કઈ અતિ અંગઈ રે. એહવા (૩૩) સાયર મિસિ મે લેખણીઉ કાગલ અંબર સાર રે, તુહિ મનની વાતડી તેરે લખિતાં નાવઈ પાર રે. એહવા. (૩૪) અખર બાવન ગુણ ઘણા કેતા લિખીઈ લેખ રે, થોડઈ ઘણું કરી જાણજો સુખ હોસ્પઈ તુહ દેખિ રે. એહ. (૩૫)
મનિજે ઉપજઈ વાતડી તે લેખમાં ન લખાઈ રે, 2) પાપી દોષી દુરજન ઘણા તું મિલ્યા પાંખઈ ન કહિવાઈ રે. (૩૬) (N
(૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org