________________
(3) દેશી ગુંથી તુજ ગુણફૂલડે નામ મંત્ર મુજ એહ રે વિરહ તણાં વિષ ટાલિવા હું જપું નિસિદીહ રે. સુગુણ સલૂણા સીમંધરા તોરા જાઉં બલિહારિ રે, સાહ્યું જોઉ નેહ- નયણ લે કરું વઘીડા સાર રે. દ્રુપદ. (૧૭) મનિ મિલવા અલજઉ ઘણઉ રચું કોડિ હું સંચરે પ્રાપતિવિણ તુમ ભેટડી લહીઈ કેબઈ પ્રાંચિ રે. સુ. દૈવિ હમકો સરજીયાં નહીં લેખ સંદેસ રે, નયણાં પણિ મિલી નવિ સકઈ વાહલાં છઈ પરદેશી રે. (૧૯) તેહવઉ કો નહી આપણઉ જોડઈ મુઝ તુજ પ્રીતિ રે, લેખ-સંદેસુ મોકલો કહું વાત જે ચિત રે. સુ. ચંદુ વલી વલી વિનવ્યું મુજ નવિ કરઈ કાજ રે, વિરહ - વિઘોડિઆ વેદના પામી નવિ લહઈ આજ રે. (૨૧) વિરહ- વિછોહી માણસાં થોડા મેલણ હાર રે, આપ સભી લહઈ વેદના અસિ જાઈ બલિહારી રે. દોષી દુરજન જગિ ઘમા પાડઈ બાહિરિ માં રે, મનસ્ય ધરજો પ્રીતડી નહિ લેખનું કામ રે સગુણ.
(૪) (રાગ - આસાસિંધુ) વલી વલી સે દસિ જોઈઈ રે મનોહાર દીસઈવાટ, મન અલજઉ ઘરઈ આવિયા રે તુમ નેહડા માટિ. (૨૪)
વાહ વાલી કરિનઈ અમારી સાર ક્ષણિક્ષણિ સમરું ગુણ જ તોરા આ આસાટી મેહજિમ સમરઈ મોરા પૂનિમ દિન નિમચંદ ચકોરા ફૂલ તણા ગુણ ભ્રમર ભલેરા વા.
દ્રુપદ (૨૫)
(G
( ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org