________________
-
~
(૭)
ગુણ તોરડઈ મન વેધી નવિ વલિ વાવ્યું એહ ભૂખ તરસ ઉડી ગયા તોરઈ વેઘડઈ દાઝ મોરી દેહ રે. વાહલા. (૬) દૂતી પણું તોરા ગુણ કરઈ એક ઘડી ન અલગી હોઈ જસ કાજિ મન ઝૂરી મરઈ પરદેશી વાહલાં સોઈ મન માંહિ ગુણ છાંના વસઈ ધણ અંબ માંહિ જિમ મોટું ચિત્ત કોઈ ખિણ ખિણ દૂબળું થાઈ મોરું તન રે. વાહલાં.
(૨) હું ઘણું જાણું ભેટીઈ અતિ સબલ હૈયડઈ કોડ વિણ પાંખડી હું સિઉં કરું એ મોટી રે દેહ મુઝ ખોડિ વાહાલાજી હિઅડઈ ઘરજો નેહ તૂટૂ મિલવા રે અલજઉ દેહ રખે પડતી રે નેહડઈ રેહ. વાહલા. અકઈ રે ગામિ વસંતડાં અંતરાય વસિ ન મિલાઈ પરદેશી વાહલાં જે વસિ તસ મિલીઈ રે કેવઈ ઉપાય. વાહલા. (૯) કિમ વસઈ તૂ પરદેશગઈ એ ભજી મુજ મનભ્રાંતિ નવિનીસરઈ મન બાહિરિઈ મુજ સુહણઈ રે તોરડી ખંતિવા. વાહલા. (૧૦) સવિ સુગુણ સુરનિજ સિરિ વરઈ હંસલા કરઈ વિલાસ તુંહ નેહ બાંધી કમલિની પૂરઈ પૂરઈ રે ભ્રમર નીઆસવા. વાહલા(૧૧) દોઈ આંખડી અલજઉ ઘરઈ મોરઈ ચિત તોરું ધ્યાન તુજ નામ જીમ ન વીસરઈ તોરા ગુણડાં રે સુખ દિયે કાંનિ. વાહલા (૧૨) નવિ વીસરઈ ગુણ તોરડા જઉ લખિ જોઅણ દૂરિ પંજર સુનું ભમિ તુજ પાસઈ રે મન રસ પૂરિ. વાહલા. (૧૩) તુજ કાજી વાહલાં આવડું જૂરિ મરું નિસિદીહ > કાં કઠિન તોરું હિ અડલું નવિ આવઈ રે મુઝ સિંહ નેહવા. વાહલા (૧૪)
મોરઈ ચીતિ તુજ વિણ કો નવી તુજ ચિતિ ન લહું કોઈ છે નખમાઈ મઈ તુજ વેઘડુ એકવાર રે અહસાહમું જોઈ. વાહલા. (૧૫)
(૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org