________________
શ્રી સીમંધર સ્વામી લેખ
(૧) રાગ : સોનેરી સ્વસ્તિ શ્રી પુંડરગિણી મોટુ સગુણ સીમંધર સ્વામિ મુહિ બોલતાં અમૃત જરઈ મનોહર મોહન નમિ ગુણ કમલ તોરઈ વઘીઠ મનભ્રમર મુઝ રસ પૂરિ તુજ ભેટવા અલજઉ ઘણી કિમ કરું થાનક દૂરિ રે વાહલા તું પરદેશી જઈ રહાઉ રે દૂરિ નયન મેલાવઉ રે વાહલા લેખ લેખવયો પ્રીતડી રે સંદેસઈ વ્યવહાર વાહલા. (૧) અણદીઠઈ અલજ મન તપઈ મિલવા કાજી તુજ દેખવા મુખ ચંદલઠ દોઈ નયન કરઈ રૂહાડિ જવ સુપન માંહિ તું મિલિ તવ હર્ષ હીંઈ ન માઈ હૈ હૈ રે દેવ અટારડુ વઈરણી રયણી વિહાઈ રે. વાહલા. (૨) રે સૂડિલા તોરી પાંખડી મુઝ આપિ કરિ ઉપગાર નયણ સંતોષ જઈ કરું ન ખમાઈ વેધ વિકાર જે ભાઈ ઘડી ઘડી તે વિના તે વરસ સરીખી થાઈ વિહરીયાં હુઈ ઉતાવલા ખિણ એક વિલંબન ખમાઈ રે. વાહલા. (૩) રે દેવ તિઈ એક દેસડિ સિયા ન કીઆ દોઈ અવતાર? દિન પ્રતિઈ નયન મલાવડઈ સંતોષ હુંત અપાર પરદેશી વાહલાં વેગલાં જિઉ તપઈ મિલવા કાજી જઉ પંખ સરજઈ દૈવ તું તું ઉડી મિલું હું આજ રે. વાહલા (૪) ડુંગર દરીઆ વિચિ વહઈ અતિ વિષમ અવઘટ વાટ મનિ મિલણ મોહધરું ઘણું તુજ વિના અંગ ઉચાટ મોરા વાહલાનિ કોઈ મેલવઉ સંદેસડુ કહું કોઈ કુંણ જાણ સ્થઈ રાઈ રહિઉ મન દુઃખ લહિસ્પઈ કોઈ રે. વાહલા (૫) મુઝ દિવસ વરસાસુ સમુ તુજ વિના રયણિ છમાસ તોરઈ વેઘડઈ સહુ વીસરું સુહણા તળીસી આસ.
૪૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org