________________
સવિ અંબર કાગલ હવઈ, ગંગા-જલ મિસિ હોઈ, જઉ સુર-ગુરૂ તુહ્મ ગુણ લિખઈ, પાર ન આવઈ તોઈ ||૨૨૩૮TI તુહ્મ ગુણ ઊજલ-દૂધ જિમ, મિસિ અતિ કલી હોઈ, એહવું જાણી ચિત્તડઈ, લેખ ન લિખીઉ તોઈ. |૨૨૩૯ll પહિલા ગુણ કેતા લિખું, કેહા પછઈ સાર, તુભ ગુણ સઘલા સરિખાં, મુજ મન પડિઉં વિચાર. પરિ૨૪૦ || સજ્જન જેહનૂ સિર છેદિયા પછી, પુણરવિ સહિર વિક્સ, તસ આદેઈ “એ'કાર કરિ, તે મનિ ધણઉ ધરિજ્જ. ||૨૨૪૧T શિશિરહ આદિમ માસ જે, ધરિ એક મંત્ર જિ દેઈ, તેહ મ ઉતારસિ ચિત્તથી, દિનિ દિનિ અધિક કરેઈ. ૨૨૪૨TI સજ્જન સનેહા આપણા, અધિક વધારઈ ચીતિ, મત વીસારસિ વલ્લહા, પરદેસઈ પ્રીતિ. T૨૨૪૨TI મનમાં કઈ ઘણી વાતડી, કાગલિ ન લિખાઈ, દોખી દુરિયન જગિ ઘણા, મિલિયા પરવઈ ન કહાઈ. ||૨૨૪૪TI સજ્જન કાંઈ કહાવ્યો, આહ અહ્મ સરખું કાજ, ઘણઉં લિખું સિઉ લેખમાં, લિખતાં થાઈ લાજ. ||રર૪૫ll રખે વીસારુ ચિંતડઈ, ધરયો મોહ અપાર, વહિલા મિલવાં આવયો, લેખ લિખું લખવાર. T/૨૨૪૬II. હલદહ નામઈ નામ જે તીહચર અરિ તસ છેહિ, ખમજ્જ કરે સંઠવી, મોકલયો ધરી નેહ. વલી સંદેશ કહાવયો, વહિલુ લિખયો લેખ, જુહાર અમારુ માનયો, જાં નાવ મિલીઈ મેખ.
અધિકું ઉછઉં જે લિખઉં, કુડૂ કાગલ માંહિ, () તે અપરાધ અહમારડ, રખે ધરુ મન માંહિ. T૨૨૪૯IT |
T/૨૨૪૭TI
Ti૨૨૪૮TI
(૩૫)
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org