SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ માનસ સરોવર હંસ જિમ, ભમરા જિમ કમલાઈ, મેહ સંભારઈ મોર જિમ, તિમ તુમ્ભ ગુણ સમરાંઈ. T૨૨૨૬IT ગયવર સમરઈ બિંઝ જિમ, કોઈલિ સમાઈ અંબ, તિમ સમરું હૃતૂહનઈ, સમરઈ ભમર કદંબ. રર૧૭ના ધન વંછઈ દારિદ્રીઉ, ભખ્ય વંછઈ અન્ન, પંથી વંછઈ છાંયડી, તિમ તુહ્મનિ મુજ મન્ન. Tીર૨૨૮TI સુરભી સમરઈ વછનઈ, કોઈ લડી મધુ-માસ, તિમ સમરું હું તુહનિ, ચંદ ચકોર વિલાસ. |૨૨૨૯IT. ધણઉં કહું સિઉ કારિસ્, સમ કીધઉ સિવું હોઈ, તૂ એક સમય ન વીસરિઉ, થોડાઈ ધણૂં સજોઈ. Tીર૨૩૦ના ભૂતલિ વાસી અંત્ય-વિણ, રત-કલહઈ તે હોઈ, તે બિ કેવલ તુહ્ય કન્હઈ, ધણઉં કહઈ સિઉ હોઈ. પરિ૨૩૧TI સજન તણા સનેહડા, વીસારિયા નવિ જાઈ, જિમ જિમ વિરહ ધણેરડુ, તિમ તિમ અધિકા થાઈ. ૨૨૩૨TI સજન સંદેસઈ તાહરઈ, નયણે કીઉ સંતોસ, કોઉ લાગી ભીંતરઈ, હૈડા કરી સંતોસ. T/૨૨૩૩TI રે સજન ગુણ તાહરા, જઉ લખ-જિહવા થાઈ, ક્રોડિ વરસ જીવી ધરું, તુહઈ કહિયા ન જાઈ. પરિર૩૪TI અક્ષર બાવન ગુણ ધણા, કેતા લિખીઈ લેખિ, થોડઈ ઘણું કરી જાણયો, સુખ હોસઈ તુમ દેખિ. પરિ૨૩૫ll જીવિત થોડુંમણૂય-ભવિ, ચડતા પડતો દિન્ન, વિચિ વિચિ રયણ અંધારડઉં, તુહ્મ ગુણ લિખઈ કિમ ||૨૨૩૬I ભૂમંડલ કાગલ કરું, સાયર સવિ મસિ થાઈ, સવિ ડુંગર કાંઠા હવઈ, તુહ્મ ગુણ તુહિન લિખાઈ. ||૨૨૩૭TI ૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy