________________
નયણાં જોવાં અલજયાં, તુહ્ય ગુમ સુણવા કન્ન, ગોઠિ કરેવા જીભડી, તુહ્મ સમાગમિ મન્ન.
રે સજ્જન ગુણ તુહ્ય તણા, મુજનઈં કરઈ વાચાલી, ખાંચી રાખું નવિ રહઈ, જિમ કોઈલ નિં રસાલ. દિન ફીટી થાઈ વરસડાં, ઘડી ટલી થાઈ માસ, સજન તાહરઈ વિયોગડઈ, ઝરો થઈ પલાસ. જિમ વિસરહઈં મોરડી, જિમ સરભલાં સુ મેહ, જિમ હરિનઈં સારિંગ નઈ, તેહવુ મુજ તુજ નેહ. જિમ કઠ-પંજરમાં પડિઉ, પાવસિ-કાલિ આરામિ, કેલિ સંભારઈ મોરડઉ, તિમ હું તુા સમરામિ. ઊન્હાલઈ તરસાલૂઉ, જિમ બપ્પીહુ હેવ, અતિ જોઈ મેહ વાટડી, તિમ તુસ્ર વાટ અોવિ.
જિમ અતિ તરસિઉ પંથીઉ, ઉન્હાલઈ ભર લૂઇ, વંછઈ સજલ સછાય સર, તિમ વંછૂ તુહ્મ હુઈ.
Jain Education International
33
||૨૨૧૪ |
For Private & Personal Use Only
||૨૨૧૫||
||૨૨૧૬||
તે વેલા તેહ જિં ઘડી, તેહજિ દિન સુપ્રમાણ, જહીં તુાસિ મેલાવડાઉ, કરસઈ દેવ સુજાણ. તે દિન વેલા કહીં હસઈ, તુસ્રો મિલસિઉ જણિવાર, સુખ-દુઃખ કહી નઈં મન તણઉ, કરસિઉ પ્રેમ અપાર ।।૨૨૨૧।। એકવાર હવિ જઉ કિમહિ, વાહાલા તુજ દેખેસિ, નહિં સિરાવિં નીર પરિ, તેઉ અંતર ટાલેસિ. કમલિ બંધાણઉ ભમરલઉં, જિમ સસિહર કિરણેણ, જોઈ સૂરય વાટડી, તિમ હું તુહ્મ નયણેણ.
જિમ પ્રિય વિરહ કરાલીઉ, ચકવુ ધણ-અંધારિ, ખિણિ ખિણિ સમરઈ સૂર્યનઈ, તિમ હું તુહ્મ સંસારિ ||૨૨૨૪||
||૨૨૧૭||
||૨૨૧૮||
||૨૨૧૯||
||૨૨૨૦||
||૨૨૨૨૩
||૨૨૨૩||
||૨૨૨૫||
www.jainelibrary.org