________________
[૨૨૦૫T
IJ૨૦૭TI
મુનિ મન વિણ સૂર સર વિના, અહ પીડઈ મુજ દેહ, એકવાર સજ્જન મિલી, તૂવિ નેવારે તેહ. ૨૨૦૨ાા વાર વાર તુહ્મ વાતડી, વાર વાર તુહ્મ ચીતિ, તુહ્ય દરશનિ ઉમાહલૂ, ફલસઈ, કહીંઈ ભીંત. રિ૨૦૩|| ધ્યાન તુમારું ચિતડઈ, ગુણ સુણિ સવણ સંતોસ, નામિ પવિત્ર સ જીભડી, દો નયણાં ધરઈ સોસ. ૨૨૦૪ll અનુદિન સમરુ હઈડલઈ, નિસિ-દિનિ તોરુ જાપ, નયણિ ન દેખું તુલ્બઈ, તે કાંઈ પૂરવ પાપ. હૃદય-કમલિ એક ટૂ રિઉ, ગૂંથી તુઝ ગુણ-માલ, શ્રેય-મિત અભિધાન તુજ, જપતાં જાઈ કાલ. ||૨૨૦૬ll કેતૂ લિખીઈ લેખમાં, કે તું કહું એક મુધ્ધિ, તૂહજિ જાણઈ વેદના, તુ જ વિરહઈ જે દુષ્ણુ. મ જાણસિ તૂ વિસરિત, ગયા વિદેસિ અપાર, મુજ જીવિત તુજ પાસિ છઈ, સૂનૂ આહાં ઢંઢાર. ||૨૨૦૮|| પ્રીતિ-લતા થાલું કરિઉં, તુહ્મ મન-મંડપિ લાગ, દુરિયન વચન કટારડઈ, રખે છેદાઈ સુરંગ. ૨૨૦૯II જિહાં તું તિહાં ભુજ પ્રાણ છઈ, કેવલ આહાં સરીર, યંત્ર યોગિ જીવિત પરિઉં, જિમ સરવરમાં નીર. રર૧૦|| ઠામિ ઠામિ દીસઈ ઘણાં, સરોવર જલ સંજુર,
પણિ માનસ વિણ હંસનું, કિંહિન ઠરઈ ચિત્ત. ||૨૨૧૧ની હા કિહાં સૂરય કિહાં કમલ-વન, કિહાં કમુદાલી ચંદ, S વાહલાં વસઈ વિદેસડઈ, સમરિયાં દેઈ આનંદ. પરર૧૨ાા.
થાઈ મસોરહ તુરિયા, દૂક્રિતિ સજ્જન વેધિ, નવિ વીસમઈ નવિ ખલઈ, નવિ મુંજાઈ નિખેદ. ||૨૨૧૩||
૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org