________________
મયૂર
સજન મ જાણસિ નેહ ગયું, ઘ દીહા રહઈ દુરિ, વરસહ છેહડઈ મેહ મિલઈ, નાચઈ હરખિ મેહ ઘણઉં કÒસિઉ વલ્લહા, તું જૈ રહિઉ સદૂરિ, સુહુણામાં હૂં તૂહર્નિ, નવિ દેખું ચિહુ-પહુરિ.
ગુણવંત અતિ વલ્લહાં, વસિયાં તે હૈયા મઝારિ, તે નવિ જાઈ વીસારિયાં, જા કાયા પરિહાર. અન્ન વિશેખ હય વલ્લહા, સીયાલઈ હુઈ વન્નિ, તસ આદ્ઘ ‘ઈ’ કાર કરિ, તે તુભ પાસિ સુજન્ન. જે ઊગઈ વાવિયા પછી, તિણિ નામિ જસ નામ, તિહાં નયણાં મેલાવડઉ, કરસઈ ચંદ સુજાણ.
ન
સજ્જન નામિ તુહ્મારડઇ, હુઈ અતિ સંતોષ, પણિ તુજ મુખ નિહાલિયા બના, કિમહિ ન છીપઈ સોસ ।।૨૧૯૨।। વાહાલેસર એક તુજ વિના, ક્ષણ વરસાં સુ થાઈ, દિન જાઈ અતિ ઝૂરતાં, ટલવલતાં નિસિ જાઈ.
તુહ્મનઈ સમરું રાતિ-દિન, વહૂં તે મનહ મજારિ, તુહિ ન હુઈ સમાધિ મુજ, દીઠા વિણ એક વાર.
Jain Education International
||૨૧૯૦||
૩૧
||૨૧૯૧||
For Private & Personal Use Only
||૨૧૯૩||
વિવરિ ય છપ્પય વાસ, અંત્યક્ષર તસ છેહિ, તે સજ્જન એક તુજ વિના, મુજનઈ દહઈ અતિ દેહિ ।।૨૧૯૭।। સજ્જન અતિ સભરિત ભરિઉં, મુઝ મન તુહ્મ ગુણેણ, અવગુણ પઈસી નવી સકઈ, તુહ્મ વીસારું જેણ. રે સજ્જન ગુણ તુસ્ર તણા, દહઈ જિમ ખઈર અંગાર, નવિ લમ્બઈ જિણિ ઉલ્હવઉ, અવગુણ નીર લગાર. ||૨૧૯૯|| સજ્જન વિરહઈ તુહ્મારડઈ, મુજ મન કોઊ જલંતિ, ચોલી ચરણા ચીરડાં, ટીંપિટીંપિ ગલંતિ.
||૨૧૯૪||
||૨૧૯૫||
||૨૧૯૬||
||૨૧૯૮||
||૨૨૦૦||
||૨૨૦૧||
www.jainelibrary.org