________________
ભાદ્રવ વદિ દશમી ગુરૌ, કાગલ નેહ વિશેખિ, જયવંત પંડિત વીનવઈ, એ વાહાલાનુ લેખ.
૨. શ્રી સીમંધર સ્વામી લેખ / પત્ર
મધ્યકાલીન લેખમાં સીમંધર સ્વામી વિશે ત્રણ પત્રો મળે છે. તેમાં જયવંતસૂરિની ૪૦ કડીની રચના સીમંધર સ્વામીનો મહિમા પ્રગટ કરે છે.
આ લેખ લખ્યાનો સમય - માસ તિથિ વગેરે વિગતો દર્શાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે.
||૨૨૫૦||
.
સાધુ શિરોમણિ જાણીઇ, શ્રી વિનયમંડણ ઉવજ્ઝાય રે, તાસ સીસ ગુણ આગલા બહુલા, પંડિત રાય રે. આસો સુદિ પુનિમ દિનઈ, શુક્રવાર એકાંતિઈરે, કાગલ જયવંત પંડિતઈ લિખીયઉ માઝમ રાતિઈ. ।। ઈતિ શ્રી સીમંધર સ્વામિ લેખ સમાપ્ત ।। || પં. શ્રી હેમરાજ પઠનાર્થ |
Jain Education International
૩૬
લેખની શૈલીને અનુરૂપ સ્વસ્તિશ્રી પત્રનો પ્રારંભ થયો છે. સ્વસ્તિશ્રી પુંડરગિણી મોરુ સગુણ સીમંધર સ્વામિ, મુહિ બોલતાં અમૃત ઝરઈ, મનોહર મોહન નામ, ગુણકમલ તોરઈ વેધીઉ મનભ્રમર મુઝ રસ પૂરિ, તુઝ ભેટવા અલજઉ ધણઈ કિમ કરું થાનકર દ્વાર રે, વાહલા તું પરદેસિ જઈ રહાઉ રે દૂરિ નયય મેલાવઉ. વાહલા લેખ લેખવયો પ્રીતડી રે, સંદેસઈ વ્યવહાર વાહલા ||૧|| આ લેખમાં સીમંધર સ્વામી પ્રત્યેનો સહૃદયી ભક્તિભાવ પ્રગટ થયો છે. તેના ઉદાહરણરૂપે લેખની ધ્રુવ પંક્તિ અત્યંત મહત્ત્વની છે.
For Private & Personal Use Only
||૩૯||
||૪૦||
www.jainelibrary.org