________________
વલી હું લિખવા અલજઈ, રહી નીસાસ ખંચિ, તુ આંસૂ ઝરઈ આંખડી, કાગલ તેણ ગલતિ. Tીર૧૬૬ll બલી લિખાવું કો પહિં, મનદુઃખ કહું તસ દેખિ, તે પણિ માહરી પરિહવઈ, તુ કિમ ભેજું લેખ. |૧૬૭ll કિમ દુઃખ ભાગઈ વિલ મિલિ, પીઉ સંદેસ-સએણ, વન-દાવાનલ કિ શમઈ, ગજ્જત મેહેણ. T૨૧૬૮ાા. ન સકૂં કુહુનઈ મોકલી, આવી ન સકૂ હું, બાંહાલા તાહરઈ વિયોગડઈ, કોઉ દહઇ વિણ-ધંઅ ૨૧૬૯IT બાહાલાઈ અલખામણા, સજન ગુણ-ભંડાર, જાણ વલી વલી હૂં સ્મરું, સમર દહઈ અપાર. પરિ૧૭૦ || રે સજ્જન ગુણ તાહરા, સમર્ જેણી વાર, તબ હઈડઈ સારણિ વહઈ, ન લહૂ નસાસા પાર. T/ર૧૭૧al ઉપરાંપર નીસાસડે, હેડૂ સંકડ હોઈ, અવર ન ઉપજઈ બોલડા, લેખ ન લિખીઈ તોÔ. TI૧૭૨TI કુહુનઈ કહું મન-વાડી, તુજ વિણ સઘલઈ રાંન, વાહાલા હૂંગદિલી થઈ, એક જિ તાહરઈ ધ્યાન. ll૧૭૩/l સેરીં સેરી રડવડૂ, સૂની તુજ વિરહેણ, સાન ગઈ સવિ સયરની, જૂહÇ કુ-જિમએણ. રિ૧૭૪ll સજન-સંદેસુ કહાવઈ, વસઈ વિસઈ નેહ, જે વાહાલાં હૈડઈ વસઈ, સિઉ સંદેચ તેહ. વાહાલા માંણસિ હૈડલઈ, આપણ દૂરિ રહ્યાંઈ, દુરિયન લોક તણઈ ભઈ, તૂ રાખિઉ મન માંહિ. T૨૧૭૬ ભાગઈ નહીં સંદેસડઈ, મનિ અલજુ મિલણાંઈ, આંબા-ફલની આસડી, ન લઈ અક્ક-ફલાંઈ. ર૧૭૭TI
T૧૭૫TI
૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org