________________
અથ શીલવતી અજિત પ્રતિ પ્રત્યુત્તર લખિ છઈ, સ્વસ્તિશ્રી સોહમણઉ, વાહાલેસર ગુણવંત, કંત-સંદેસુ વાંચયો, ગોરી લેખ લિખંતિ. T૦૧૫૫TI સાનંદઈ સસ્નેહપણઈ, વનવું છઉં શ્રેયોત્ર, અહીનૂ તે જણાવિવું, કંતા કાર્યચાર. Ti૨૧૫૬II યત હાં ખેમકુશલ છઈ, તે તુટ્ય ચરણ-પસા, તહીંના કુશલ જણાવયો, જિમ અાનિં સુખ થાઈ. ર૧૫૭ll. અપર દિવસ સઘણે લેખ તુહ્ય તણઉ, પુહુતો એક આહાઈ, સર્વ સમાચાર જાણીઉ, હર્ષ હવુમન માંહિ. Tરિ૧૫૮ll સજ્જન લેખ તુઢારડ, ભાગુ વિરહનુ સોસ એક મન જાણઈ માહરું, જે મુજ હવુ સંતોસ. T૧૫૯|| દુઃસ્સહ વિરહ-દવાનલિં, સૂકતી તન-વેલિ, તે તુહ્ય કાગલ મેહ-જલિ, પલ્લવીયાં રંગરેલિ. (૨૧૬૦! દિવસ સઘણે લેખ મોકલિઉ, હૈઈ સંભારી આજ, ઘણૂં કહ્સ્યું એક મુખિ, જાંણઉં આપિઉં રાજ. ર૧૬૧ll જાણી દુહવણ મન તણાં, લિખી હતી જે લેખિ, એક અપરાધ અહ્યાંરડઉ, વાહાલા ખમયો એક. T[૨૧૬૨ના વાંક નથી કાગલ તમઉ, આલસ નહીં ભુજ રેખ, પણિ એકઈ કો તે નહીં, તે તુહ્મ આપઈ લેખ. ર૧૬૩il લેખ લિખિઉં જવ વલ્લહા, સમરિ સમરિ ગુણ તુઝ, તવ મન મારું ગહિબરઈ, દુઃખ ન સમાઈ મુઝ. ર૧૬૪ll તુહ્ય ગુણ લિખતાં લેખમાં, દુઃખ નીંસાસ થાઈ, તે નીસાસા-ધૂઅડઈ, કાગલ બલી સજાઈ. 1 T/ર૧૬૫TI
( ૨૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org