________________
શીલવતી ઉવાચ :
નેહ ગયા સજ્જન તણા, પંથ નિહાલું તેહ. સખી ઉવાચ, કથં શીલવતી
પ્રેમાસવ મદ ધારિયાં, સુદ્ધિ ન હોવઈ તેહ, આખર સુધા લેખમાં, જાણ્યું સિથિલ સનેહ. દૂત ઉવાચ :
ગોરી ગહિલી કાં થઈ, જે સમરઈ નિસિ-દીસ, તે સૂધૂજઈ તેહનઈં, મનથી છાંડે રીસ.
લિયાવઈ દૂરિ સંદેતડું, છાંનુ કાગલ દૂત, જેહસિઉં બોલી ન સકીઈ, તેહસિઉં લેખિ બાત.
જિમ તરસિયાં સરોવર લહિઉ, મનિ આણંદ-સુધાઇ, સુજન સંદેસા સાંભલી, હૈઅડઈ હરખ ન ભાઈ
કાગલ વાંચી કાંમિની, અધિક હવી સસનેહિ, ઉવેલી વલી વલી જોઈ, જિમ બાપીડા-મેહ. કામિનિ કંતહ કારણિ, વલતુ લેખ લિખંતિ, લેખઈ બાધઈ, નેહડુ, અધિકી હુઇ ખંતિ.
Jain Education International
||૨૧૪૪||
જિમ રયણાયર ચંદનઈ, નેહ સદૂરિ ઠિયાંહ, તિમ દૂરિ ઠિય સજ્જનહ, ગુણ સલ્લઈ હૈયાંહ. વલી વલી પૂછઈ વત્તડી, અવર ન વાત સુહાઈ, સંદેસુ જિમ જિમ સુણઈ, તિમ તિમ ઉલટ થાઈ. સજન-સંદેસુ લખલહઈ કાગલ કોડિ લહેંતિ, દીઠ કોટી-શત લહઈ, સંગમિ મૂલ ન હુંતિ. સજન દીઠિ સુખ જેતલૂ, તે હુઈ કાગલ દેખી,
લાખ જોયણ વાહાલા વસઈ, નિતુ નિતુ મિલવું દેખિ. ।।૨૧૫૧।।
૨૭
||૨૧૪૫||
For Private & Personal Use Only
||૨૧૪૬||
||૨૧૪૭||
||૨૧૪૮||
||૨૧૪૯||
||૨૧૫૦||
||૨૧૫૨||
||૨૧૫૩||
||૨૧૫૪||
www.jainelibrary.org